જંગલમાં વાઘ અને હાથી વચ્ચે બની આવી ઘટના! વિડ્યો જોશો તો આશ્ચય પામી જશો.

સોશિયલ મીડિયામાં હાલમાં હાથી અને વાઘનો વિડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે અને આમાં તમેં જે જોશો વાઘ અને હાથી ની ટકરાર તો તમે આશ્ર્ચર્ય પામી જશો અત્યાર આપણે સિંહ ની અન્ય પ્રાણીઓ સાથેની લડાઈ જોઈ હશે પરંતુ આ લડાઈ અલગ જ છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ જંગલની દુનિયાની એક અદ્દભુત પળ સોશિયલ મીડિયા પર શેર કરી, જેને જોઈને લોકો સમજી ગયા કે જંગલનો અસલી રાજા કોણ છે. દિયા મિર્ઝા સોશિયલ મીડિયમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં વીડિયોમાં એક વાઘ મધ્યમાં બેઠો છે.

હાથી એ જ રસ્તે ચાલતો આવે છે. વાઘને તેના વિશે જાણ થતાં જ તે ગુસ્સે ભરેલી રીતે હાથી તરફ જુએ. હાથી પોતાની ગતિથી આગળ વધે છે, આવી સ્થિતિમાં ટાઇગર સાહેબ સાંકડી ગલીમાંથી બહાર નીકળી જાય છે.

દિયાના ટ્વીટનો ઉલ્લેખ કરતાં આઈએફએસ અધિકારી પરવીન કસવાને લખ્યું કે, ‘હું હંમેશા કહું છું કે હાથીઓ જંગલનો અસલ રાજા છે અને તેની સામે કોઈ ટકી જ શકે. 21 સેકન્ડની આ ક્લિપમાં, જોઈ શકાય છે કે વાઘ એક રસ્તાની વચ્ચે બેઠો છે. પાછળથી હાથી આવી રહ્યો છે. વાઘ તેને જોતા જ પાછો વળી ગયો અને વાઘને જોઈને હાથીને કોઈ ફરક પડ્યો નહીં અને બસ તે એની જ મોજમાં આગળ ને આગળ ચાલી નિકળ્યો આમ તો વાઘભાઈની ઈજ્જત ગઈ કહેવાય એવું લોકો માની રહ્યા છે.

 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *