ગુજરાતી ફિલ્મ ના વિલન ફીરોજ ઈરાની નો દિકરો બોલીવૂડ એકટર ને પણ ટક્કર આપે એમ છે જુવોતો ફોટોસ
ગુજરાતી ફિલ્મોના જાણીતા વિલન ફિરોઝ ઈરાની પોતાના પુત્રને લોન્ચ કરવા માટે મિસ્ટર કલાકાર ફિલ્મ બનાવી અને આ ફિલ્મ દ્વારા જ તેમને પોતાના દીકરાને ગુજરાતી ફિલ્મોમાં આગમન કરાવ્યું. આપને સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતી ફિલ્મોમાં ફિરોઝ ઇરાણીની છાપ એક વિલેન તરીકે ભલે રહી પરતું તેમનો દાયકો હતો ફિલ્મ કોઈપણ હોય પરંતુ વિલેન તરીકે ફિરોઝ ઇરાની મોખરે રહેતા હતા.
અભિનયની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી એ ખૂબ જ મોટી વાત છે.ફિરોઝએ ગુજરાતી સિનેમા ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની માટે મિસ્ટર કલાકારફિલ્મને ફિરોઝ ઈરાનીએ પોતે ડિરેક્ટ કરી છે.
ખરેખર અક્ષત ઇરાની માટે આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી અને જેના દ્વારા તે દર્શકો નું દિલ જીતી શકત પરતું આ ફિલ્મ સિનેમા ઘરોમાં દર્શકોને પોતાની તરફ આકર્ષવા માટેફળદાયી નીવડી નહીં! આ ફિલ્મ લોકોના હૈયાં સુધી ન પોહચી શકી પરતું ગર્વની વાત એ છે કે, આ ફિલ્મ દ્વારા અક્ષત ને બેસ્ટ ડેબ્યુ અભિનેતા તરીકે નો ગિફામાં એવોર્ડ મળેલ હતો. ત્યારે ખરેખર આ એક ગર્વની વાત કહેવાય.
અક્ષત ઇરાની હાલમાં અભિનય ક્ષેત્ર જ કાર્યરત છે અને તે ખરેખર એટલો સુંદર અને દેખાડવો છેકે, તેની સામે બોલીવુડના અભિનેતાઓ પણ ઝાખા પડી શકે છે. અક્ષત ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા દર્શકો સાથે જોડાયેલ રહે છે. પહેલી ફિલ્મ પછી તેંની કોઇ બીગ બજેટ ગુજરાતી ફિલ્મો તો નથી આવવી પરતું તેની ગુજરાતી સિનેમા ફિરોઝ ઇરાની જેવી જગ્યા બનાવવા માટે ખૂબ જ સઘર્ષ કરવો પડશે.
અભિનય તો તેમના વારસામાં જ છે અને લોહીમાં જે કળા હોય તે એક દિવસ જરૂર ઉભરી આવે છે અને તેમાં કોઈપણ શંકાનું સ્થાન નથી.ખરેખર આપણે જાણીએ છે કે, બોલિવુડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે કે, જેઓ આજે એટલા સફળ નથી થયા જેટલા તેમના માતા પિતા એ બોલીવુડના સ્થાન બનાવ્યું. અક્ષત બોલીવુડની ફિલ્મોમાં અભિનય કરેલ.છે જેમાં 2017માં સન્ડે નાઈટ તેમજ ડબલ ધમાલ ફિલ્મ એક્ટિંગ કરેલ છે. અક્ષત ફિટનેસમાં લઈને ખૂબ જ સ્ટ્રીક છે અને તે તેના શરીરનું ખાસ ધ્યાન રાખે છે.તેની સુંદરતા સામે સૌ કોઈ કલાકાર ઓછેરા લાગે.
ખરેખર એક દાયકો જરૂર આવશે કે, અક્ષત પણ પિતાની જેમ જ ગુજરાતી સિનેમા પોતાનું પ્રભુત્વ દેખાડશે અને અભિનયની દુનિયામાં લોકપ્રિયતા મેળવશે. હાલમાં અક્ષત ફિલ્મોની દુનિયા થી દુર છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, અભિનયની સફર કેવી રહેશે.