ગ્રીષ્માનાં હત્યા ને લઈને કીર્તિ પટેલ જાહેરમાં લાઈવ થઈને કહ પટેલ સમાજ વિશે કહી એવી વાતો કે,તમે પણ કહેશો કે…
ગુજરાતમાં હાલમાં જ કિશન ભરવાડની હત્યા ની ચારોતરફ ચર્ચાઓ થઇ રહી હતી, ત્યારે એ ઘટના હજું શાંત થઈ ન હતી, ત્યાં ફરી એક વખત સુરત શહેરમાં એક દીકરીની યુવકે જાહેરમાં ગડું કાપી નાખ્યું ત્યારે ખરેખર આ ઘટનાં પડખા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે દરેક લોકો દ્વારા દિકરીને ન્યાય આપવાની માંગણી કરી રહ્યા છે.ગુજરાતનાં અનેક કલાકારો એ દીકરીને ન્યાય અપાવવા માટે અપીલ કરી રહ્યા છે.
ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે કારણ કે દીકરી ની હત્યા થઈ ત્યારે અનેક વ્યક્તિઓ ત્યાં જ હાજર હતા છતાં પણ કોઈ વ્યક્તિ એ દીકરીનો જીવ બચાવવા આગળ ન વધ્યા અને ખરેખર પટેલ સમાજમાં ખૂબ જ શોકની લાગણી છવાઈ ગઈ છે અને સમાજમાં માટે શરમજનક બાબત પણ કહેવાય કારણ કે, કોઈપણ વ્યક્તિ દીકરીને બચાવવા આગળ નાં આવ્યું ત્યારે આ ઘટના ને કીર્તિ પટેલ જાહેરમાં આ ઘટનાને ખૂબ જ મહત્વની વાત કરી છે અને આ વાત એવી છે કે, એક દીકરી થઈ ને જે તેને વેણ કહ્યા છે તે ખૂબ જ આકરા અને સાચા છે.
આ વીડિયોમાં કીર્તિ પટેલે સમાજ પર આક્ષેપ લગાવ્યો છે કે, કોઈપણ ઘટના હોય પણ પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી. કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પટેલ તેને છોડાવવા ગયા નથી. આ ઉપરાંત કીર્તિ પટેલે એમ પણ કહ્યું છે કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.
કીર્તિ પટેલે વીડિયોમાં કહ્યું કે,આ દીકરીને ખોટી રીતે હેરાન કરવાનું રહેવાદો. આ લોકો તમાશો જોવામાં જ સમજે છે. આજે પટેલની દીકરી થઇને મેં કોઈ પણ કાસ્ટ હોય તો પણ ખોટું થતું હોય ત્યાં મેં અવાજ ઉઠાવ્યો છે. પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે. તો પણ છોકરીને સપોર્ટ આપ્યો નથી. હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો. એવું કહે કે પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે. અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવું બાયલી નથી.
કીર્તિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તમે લોકોએ રજવાડા આપ્યા છે તો તેનો ઉલ્લેખ કરાવડાવો સરદાર પટેલની પ્રતિમા બની છે. આટલી મોટી પ્રતિમા બની છે તો દરબારોનો ઉલ્લેખ કેમ નથી કર્યો. હાલી છૂટ્યા છે મારા! કીર્તિ પટેલના શબ્દો ચવા કડવા પરતું સો ટકા સાચા છે અને ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક છે અને અનેક કલાકારોએ આ ઘટનાને વખોડી છે.