જેવા લોકો પાસે લક્ષ્મી જી નો વાસ રહે છે ??જાણો આ બાબતે આચાર્ય ચાણક્ય શુ કહે છે
મહાલક્ષ્મી મા સુખ સમૃદ્ધિ નુ પ્રતીક છે અને દરેક લોકો એવુ ઈચ્છતા હોય છે કે તેમના જીવન મા સુખ સમૃદ્ધિ આવે આચાર્ય ચાણક્ય અહી સમજાવે છે કે જયા સરસ્વતી નો વાસ હોય ત્યા જ લક્ષ્મી જી નો વાસ હોય છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે શાંતી ને વિકાસ સાથે સિધો સંબંધ છે જે દેશ મા શાંતી હોય એ દેશ નો વિકાસ થાય છે. જે પરીવાર મા શાંતી ના હોય તે દેશ ની સુખ હણાય જાય છે. અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય ત્યા લક્ષ્મી જી નો વાસ થતો નથી અને તમામ શક્તિ ઝગડા મા વેડફાઈ જાય છે. પરંતુ જો પતિ અને પત્ની એક બીજા ને ખભેથી ખભો મેળવી ને ચાલે તો ઘર મા સુખ સમૃદ્ધિ વધે છે અને દેશ ને પણ આ જ બાબત લાગુ પડે છે.