તારક મેહતા સીરીયલના પ્રેકક્ષકોની આત્તુરતાનો આવ્યો અંત પોપટલાલ બનશે વરરાજા જાણો કોણ છે એ ગુજરાતી એકટર જેની સાથે પોપટલાલ કરવા જઈ રહયા છે લગ્ન

પારીવારીક અને લોકોમાં ખુબજ લોકપ્રીય તારક મેહતા કા ઉલટા ચશ્મા સીરીયલના પ્રેકક્ષકોનો ખુબજ ટુંકા ગાળામા આત્તુરતાનો અંત આવી રહયો છે.અહીં વાત કરવામાં આવી રહી છે પોપટલાલના લગ્નની જેની સાથે પોપટલાલના લગ્ન થવા જઈ રહયા છે તે એક ગુજરાતી એકટર છે.જેની વર્ષો થી પોપટલાલ તથા પ્રેકક્ષકો રાહ જોઈ રહયા હતા તે હવે થવાનુ છે દુલ્હા તથા દુલ્હન બંનેના પરીવાર તરફથી લગ્ન માટે સંમતી સધાઈ ગઈ છે બસ હવે લગ્નની તારીખ નકકી કરી લગ્ન કરવાના બાકી છે જે બહુજ ટુંક સમય મા થઈ જશે.

તારક મેહતા કા ઉલટા ચશ્માના પોપટલાલની પત્ની બનવા જઇ રહેલ યુવતીનુ નામ પ્રતીક્ષા  છે સીરીયલમા પ્રતીક્ષા નો રોલ કરનાર એકટર નું સાચું નામ ખુશબુ પટેલ છે જે ગુજરાતી છે ખુશબુ પટેલ દવારા સોશીયલ મીડીયામાં પોસ્ટ કરેલ તસવીરો પરથી જોઈ શકાય છે કે તે એકદમ સ્ટાઇલીશ છે તેમજ તે ફરવાની શોખીન છે.હાલ ખુશબુ પટેલની સીરીયલમા એન્ટ્રી લાંબા સમય માટે છે.કે ટુંકા ગાળા માટે તે અંગેની કોઈ માહીતી મળેલ નથી .

સ્ટાઈલીશ ખુશબુ પટેલ એટલે કે પ્રતીક્ષા અને પત્રકાર પોપટલાલની જોડી કેવી લાગે છે તેતો હવે આવનાર સમય જ બતાવો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.