બોલીવુડની અભિનેત્રી કરતાં વધુ સુંદર છે,ધીરુભાઈની બંને દીકરીઓ! જાણો બંને વિશે ખાસ વાત.

ધીરુભાઇ અંબાણીનાં દરેક પરિવારનાં સભ્ય વિશે આપણે જાણીએ છે, પરતું ઘણા લોકો એ વાતથી અજાણ હશે કે, ધીરુભાઇને બે દીકરીઓ છે. જેની લાઈફ સોશિયલ મીડિયામાં એટલી ચર્ચામાં નથી રહેતી પરતું જ્યારે ધીરુભાઈ અંબાણીનાં જમાઈનું મૃત્યુ થયું હતું ત્યારે વધુ ચર્ચામાં રહી હતી. આ ઘટના બાદ જ્યારે તેમની દીકરી અને દીકરાનાં લગ્ન થયા હતા ત્યારે તેઓ ચર્ચામાં આવે છે. 

તમે પણ વિચારતા હશો કે, ધીરુભાઇ અંબાણીની દીકરીઓ કોણ છે, અને તેઓ કેવું જીવન જીવે છે? તે આપણે જાણીશું કારણ કે દરેક વ્યક્તિને ઈચ્છા જાણવાની હોય કે જો ધીરુભાઇ આટલા અમીર હતા તો તેમણે પોતાની દીકરીઓના લગ્ન કેવા ઘરોમાં કર્યા હશે. ધીરુભાઇને બે દીકરીઓ છે એકનું નામ નીના કોઠારી અને દીપ્તી સલગાંવકર. આજે બંને હાઇલાઈફસ્ટાઈલ જીવી રહે છે, જેમનું નામ અમીરોની લિસ્ટમાં આવે છે.

દીપ્તીનાં લગ્નદત્તરાજ સલગાંવકર સાથે થયેલ તેઓ ગોવાના એક મોટા બિજનેસમેન અને એક ફૂટબોલ ટીમના માલિક છે, તે ઉપરાંત તે સ્માર્ટ લીંક નેટવર્ક સીસ્ટમ નામની કંપનીના ઈંડીપેડેટ ડાયરેક્ટર પણ છે. ધીરુભાઇ અંબાણીની બીજી દીકરી નીનાના લગ્ન એચસી કોઠારી ગ્રુપના તત્કાલીન ચરમેન ભદ્રયામ કોઠારી સાથે થયા હતા.

ભદ્રશ્યામ કોઠારી એક સફળ બિજનેસમેન તરીકે જાણીતા છે. 2015માં કેન્સરને કારણે 54 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થઇ ગયું હતું. કોઠારી ગ્રુપની શરુઆત નીના કોઠારીના સસરા એચસી કોઠારી અને તેના ભાઈ ડીસી કોઠારીએ મળીને સ્વતંત્રતા પહેલા મદ્રાસ સેફ ડીપોઝીટ કંપની તરીકે કરી હતી. ધીરુભાઇ અંબાણીની બંને દીકરીઓ આજે પોતાનું જીવન ખુશીથી પસાર કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.