રામાયણ મા હનુમાન બનેલો એક્ટર આજે પણ એકદમ લાગે છે ઢાસુ હીરો ! જુવો ફોટો

પૌરાણિક કથા અનુસાર અનેક કથાઓ સિરિયલો રૂપે ટીવી પર પ્રસારિત થાય છે અને આ વાત થી આપણે સૌ કોઈ વાકેફ છીએ. ખરેખર આ સિરિયલોમાં જેમને દેવી દેવતા અને ભગવાનના પાત્રો ભજવ્યા હોય છે, તેમનું પાત્ર દર્શકોના દિલોમાં ખૂબ જ લોકપ્રિય બની જાય છે. ત્યારે ખરેખર આજે અમે આપને હનુમાન સિરિયલનાં અભિનેતા વિશે વાત કરીશું જેમને આ પાત્ર દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. ખરેખર આ પાત્રનો અસલી ચહેરો કોઈ જોયો જ નથી તો ચાલો અમે આપને જણાવીએ કે હકિતમાં હનુમાન કેવા દેખાય છે અને શું કરે છે હાલમાં.

દંગલ સીરિયલમાં પ્રસારીત થતી સિરિયલમાં અભિનય કરનાર વિક્રમ ખૂબ જ હેન્ડસમ અને સુંદર છે, અને આ સિરિયલ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એને આ સીરિયલમાં કામ અચનાક જ મળ્યું હતું! ખરેખર આ ઘટના ખૂબ જ યાદગાર છે અભિનેતા જીવનમાં અને તેમને પોતે કહેલું કે, જ્યારે હું આંનદ સાગરનીઓફિસમાં ગયો, જ્યાં રામાયણના ઓડિશન ચાલી રહ્યા હતા. મેં વિચાર્યું કે મારે મેઘનાદના પાત્ર માટે ઓડિશન આપવું જોઈએ. ત્યાં કાસ્ટિંગ ડિરેક્ટરે કહ્યું, કોઈ પણ સ્ક્રિપ્ટ લો અને ઓડિશન આપો અને સ્ક્રિપ્ટ વાંચો.

વિક્રમ જે વાંચ્યા સંવાદ તે હનુમાનના હતા.ચેનલ અને પ્રોડક્શન ટીમને ઓડિશન એટલું ગમ્યું કે તેઓએ વિક્રમન્સ હનુમાનની ભૂમિકાની ઓફર કરી, પરંતુ મને મારા પાતળા શરીર વિશે ખાતરી નહોતી તે હનુમાનનો રોલ કરી શકશે.ત્યારે રાકેશ જૈન અને શહાબ શામશીએ કહ્યું કે મારો ટ્રેક 6 મહિના પછી આવશે. ત્યાં સુધી મારે મારું શરીર બનાવવું જોઈએ. ત્યારથી હું ઈન્ડસ્ટ્રીમાં નવો હતો. ન તો મારી પાસે જીમમાં જવા કે સપ્લીમેન્ટ્સ ખરીદવાના પૈસા નાં હતા.

તે સમયે આનંદ જી પોતે મને કસરત અને સપ્લીમેન્ટ્સ ખરીદવા માટે દર મહિને વીસ હજાર રૂપિયા આપતા હતા.” આનંદજીએ ખાતરી કરી કે હું 6 મહિનામાં હનુમાન જેવો દેખાવા લાગુ અને એમના પ્રોત્સાહક અને મારા કામ પ્રત્યેના જુસ્સાએ મને મારું શરીર બનાવવાની પ્રેરણા આપી અને હનુમાનની ભૂમિકા ભજવવા માટે મારું વજન 76 કિલોથી વધીને 101 કિલો થઈ ગયું.” રિલ લાઈફની જેમ રીઅલ લાઈફમાં ખૂબ જ આકર્ષક લાગે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.