20 વર્ષની વિદ્યાર્થિનીને પોતાના 52 વર્ષના ટીચર સાથે પ્રેમ થયો પ્રેમ, સૌ પ્રથમ આ રીતે કર્યું હતું પ્રપોઝ…વાંચો રસપ્રદ પ્રેમ કહાનિ

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં 52 વર્ષના વ્યક્તિએ 20 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. તમે કવિઓની પ્રેમ અને પ્રેમ વિશેની કવિતાઓ વાંચી હશે. એવું કહેવાય છે કે જે પ્રેમ કરે છે તે તેના જુસ્સાને સમજી શકે છે. આવો તમને આ બંનેની લવ સ્ટોરી વિગતે જણાવીએ.

તમને જાણીએ ખુબજ રસ લાગશે અને તમે પણ વિચાર માઁ પડશો કારણ કે છોકરી પોતે તેના પિતાની ઉંમરના શિક્ષકના પ્રેમમાં પડી ગઈ હતી અને તેમને પ્રપોઝ કર્યું. પાકિસ્તાનમાં 20 વર્ષની એક યુવતીને તેના જ 52 વર્ષના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં શિક્ષકને તેનો પ્રસ્તાવ વિચિત્ર લાગ્યો પરંતુ બીજા જ અઠવાડિયે, તેની સ્ટુડન્ટના પ્રેમમાં પડ્યા અને એક અનોખી પ્રેમ કથા શરૂ થઈ, જે લગ્ન સાથે પૂર્ણ થઈ. તમને વધુમાં જણાવીએ તો પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ દુનિયાની સામે વધુ એક અનોખી લવ સ્ટોરી મૂકી છે.

આ સ્ટોરી 20 વર્ષની B.Com સ્ટુડન્ટ ઝોયા અને તેના 52 વર્ષીય શિક્ષક સાજિદ અલીની છે. આ સાથે ઝોયા પોતે કહે છે કે તેના ટીચર તેના પ્રેમમાં નહોતા પરંતુ જ્યારે ઝોયાએ તેમને પ્રપોઝ કર્યું હતું. જોકે અગાઉ સાજિદે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો કારણ કે બંને વચ્ચે 32 વર્ષનું અંતર હતું. એક અઠવાડિયાનો સમય માંગ્યા પછી, તેને સમજાયું કે તે ઝોયાને પ્રેમ કરે છે.

આમ સંબંધ મેળ ખાતો ન હોવાથી બંનેના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. સાજિદના પરિવારને લાગ્યું હતું કે તે ઝોયા કરતા વધુ હેન્ડસમ છે. સાજિદને ઝોયાનું રાંધેલું ભોજન અને ચા ખૂબ ગમે છે. હાલમાં આ કપલ એમેઝોનના એફબીએ હોલસેલ પ્રોગ્રામનો ભાગ બનીને મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યું છે. જોકે પાકિસ્તાનમાં આવા લગ્નોની કોઈ કમી નથી. અગાઉ 55 વર્ષના ફારુક અહેમદના લગ્ન 18 વર્ષની યુવતી મુસ્કાન સાથે થયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *