22 વર્ષની યુવતી 55 વર્ષના કાકા પર ફિદા થઈ ! રિક્ષામાં થઇ પેહલી મુલાકાત, પેહલી મુલાકાતે થપ્પડ માર્યો હતો યુવતીએ…..

કહેવાય છે ને કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી તે એવો અહેસાસ છે કે કોઈ પણ સમયે થઈ થાય છે એ કોઈ પ્રકારના ભેદભાવ રાખતું નથી પ્રેમ આંધળો હોય છે આવું પણ લોકો કહેતા જોવા મળે છે પરંતુ જેને પ્રેમ થાય ને તેની તો દુનિયા જ કૈક અલગ હોય છે.જે પ્રેમમાં હોય તેણે દુનિયાની કોઈ બાબતનું ઘ્યાન હોતું નથી કે લોકો સુ કહેશે તેઓતો મત પોતાના પ્રેમપર જ ભરોસો ને વિશ્વાસ રાખે છે. તેવીજ રીતે હાલ એક પ્રેમનો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો હાલ આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બંને વચ્ચે 33 વર્ષનું અંતર છે. આલિયાની ઉંમર 22 વર્ષ છે, તો રફીકની ઉંમર 55 વર્ષ છે. બંનેને પ્રેમ થયો અને બાદમાં આ બંનેએ લગ્ન કરી લીધા હતા. કહેવાય છે કે, બંનેની પ્રથમ મુલાકાત એક રિક્ષામાં થઈ હતી. આમ તે સમયે આલિયા રફીકને સારી રીતે જાણતી પણ નહોતી, પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો, વાત એટલી વધી ગઈ કે, આલિયાએ રફીકને થપ્પડ મારી દીધી હતી.

આમ ત્યાર બાદ રફીકે આલિયાને પોતાના હાથ મટન બનાવીને ખવડાવ્યું, જેનાથી આખી બાજી પલટાઈ ગઈ. તેમજ પાકિસ્તાની યૂટ્યૂબરે આ કપલની કહાની શેર કરી છે. રફીકનું કહેવુ છે કે, આલિયા અને તેની મુલાકાત રિક્ષામાં થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને આલિયાએ રફીકને થપ્પડ મારી દીધી હતી. આલિયા રિક્ષામાં ઉતર્યા બાદ રફીકે તેનો પીછો કર્યો અને તેના ઘર સુધી પહોંચી ગયો, કેટલાય દિવસ સુધી આલિયાના ઘર પર રફીક ચક્કર લગાવતો રહ્યો. પણ કંઈ વાત બની નહીં.

એક દિવસ ફરી રફીકે આલિયાને નોકરીની વાત કરી અને કહ્યું કે, હું સારામાં સારુ ખાવાનું બનાવી શકું છું, બાકીના કામ પણ કરી લઉં છું. તેમજ ત્યાર બાદ રફીકને આલિયાના ઘરમાં નોકરી મળી ગઈ, આલિયાના કહેવા પર રફીકે પ્રથમ દિવસે જ ખાસ મટન હાંડી બનાવી. આલિયાને આ ડીશ એટલી પસંદ આવી કે, તેને રફીક સાથે પ્રેમ થઈ ગયો, આલિયાનું કહેવુ છે કે, રફીક જેવું ખાવાનું બીજૂ કોઈ બનાવી જ ન શકે. રફીક ઘરનું કામ સંભાળે છે અને આલિયા ઓનલાઈન બિઝનેસ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *