52 વર્ષના આ ગૂંગા-બેહરા વ્યક્તિના પ્રેમમાં પડી 25 વર્ષીય યુવતી ! પ્રેમ થવાનું કારણ પણ એવું કે….જાણો
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં 52 વર્ષના ગુંગા-બહેરા વ્યક્તિને પ્રેમ કરવા લાગી 25 વર્ષીય છોકરી અને કર્યા લગ્ન. આવો તમને આ લગ્નનોં અનોખો કિસ્સો જણાવીએ.
આ પ્રેમ કહાનીનોં કિસ્સો પાકિસ્તાનમાંથી સામે આવી રહ્યો છે. રહેનારી 25 વર્ષની જૂબિયાને 52 વર્ષના કાદિર સાથે પ્રેમ થઈ ગયો છે. કાદિર દિવ્યાંગ છે, તે ન તો બોલી શકે છે ન તો સાંભળી શકે છે. તેમ છતાં જૂબિયાને તેની સાથે પ્રેમ થઈ ગયો અને પછી તેણે કાદિરને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું હતું. આમ જૂબિયાએ હાલમાં જ પોતાની લવ સ્ટોરી શેર કરી છે. એક યુટ્યૂબર સાથેની વાતચીતમાં 25 વર્ષની જૂબિયા જણાવે છે કે, તેના માતા પિતા ગુજરી ગયા હતા. તે પોતાના મોટા ભાઈની સાથે રહેતી હતી. કાદિર તેના ભાઈનો સૌથી નજીકનો મિત્ર હતો.
આમ આ જીવનમાં બંનેનું ઘણું સારું બનતું હતું. પરંતુ એક દિવસ ભાઈનું અકસ્માતમાં મોત થઈ ગયું, જેના પછી તે એકલી પડી ગઈ હતી. કાદિર પણ એકલો હતો. તેવામાં જૂબિયા તેની તરફ આકર્ષિત થઈ હતી. જૂબિયાને કાદિરની હાલત પર તરસ આવી હતી. સાથે જ તે તેના કેરિંગ નેચર અને માસૂમિયત પર ફિદા થઈ ગઈ હતી. જેના પછી તેણે જાતે કાદિરને પ્રપોઝ કરી દીધું અને કેટલાંક સમય પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.
તેમજ જૂબિયાના પ્રપોઝલને કાદિરે શરમાઈને સ્વીકાર કરી લીધો હતો. સાથે જ તેને ઈશારોમાં કહ્યું હતું કે જૂબિયા તેને ઘણી સારી લાગે છે. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે જૂબિયાના દિગવંત ભાઈની વાત આવી તો કાદિરની આંખો છલકાઈ ગઈ હતી. જૂબિયાએ કહ્યું કે તેને પોતાના આ મિત્રની યાદ ઘણી આવે છે. તેનું નામ સાંભળતા જ કાદિસ દુખી થઈ જાય છે. આમ આ સાથે જૂબિયાએ આગળ કહ્યું કે તે એક ટીચર છે, જ્યારે કાદિરનો સીડ્સનો ધંધો છે. આ બિઝનેસથી કાદિર સારી એવી કમાણી કરી કરી લે છે. તે ખાવાનું પણ ઘણું સારું બનાવે છે. ખાસ કરીને જૂબિયાને તેની બનાવેલી બિરયાની અને કોરમા ઘણા પસંદ છે. હાલમાં બંને લગ્ન કરીને એકબીજા સાથે ઘણી ખુશીથી લાઈફ પસાર કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.