૨૦ ની દુલ્હનને જોતા ૭૦ વર્ષનો વૃદ્ધ વરરાજો ખુશી થી ઉછળી પડ્યો, પરંતું થોડા સમય પછી જે થયું ….જુવો વીડિયો
દરેક લગ્નમાં કઈક ને કઈક તો ખાસ ને અનોખું આકર્ષણ જોવા મળતું જ હોય છે.લગ્ન હોય ત્યાં એક પ્રકારના ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હોય છે જેમાં દરેક લોકો ખૂબ જ પ્રસન્ન હોય છે અને તે સમયનો સદુપયોગ કરી આનંદ ઉઠાવી લેતાં હોય છે.મહેમાનો ની સાથે સાથે દુલ્હન અને દુલ્હા પણ પોતાના લગ્નની બહુ જ આનદ મેળવી લેતા હોય છે.દરેક વર કન્યા એવું ઈચ્છતા હોય છે કે તેમના લગ્ન લોકોને યાદગાર બની રહે અને એટલા માટે તેઓ લગ્નની તારીખ આવતાની સાથે જ અનેક પ્રકારની તૈયારી કરવા લાગી જતાં હોય છે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેકો અજીબ ગરીબ તુક્કા લગાડતા હોય છે.હાલમાં લગ્નને લઈને અનેકો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા હોય છે કે જે લોકોની અંદર ચર્ચાનો વિષય બની જતો હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક લગ્નનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ૨૦ વર્ષની દુલ્હન અને ૫૦ વર્ષનો વરરાજો જોવા મળે છે.આ વીડિયો જોતા દરેક વ્યક્તિ સુન્ન થઇ ગયા છે.વાસ્તવમાં આ વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ વરરાજો છે અને તે તેની નાની ઉંમરની દુલ્હન ને જોઇને ખુશ થઇ રહ્યો છે.આ વરરાજાની ઉંમર લગભગ ૭૦ વર્ષની છે.અને તેની દુલ્હનની ઉંમર લગભગ ૨૦ વર્ષની છે. ઘણા લોકો આ લગ્નને બેમેલ જણાવી રહ્યા છે તો ઘણા લોકો આ લગ્નને જોઈને શોકમાં ડૂબી ગયા છે આવું કંઈ રીતે શક્ય બન્યું હસે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંડપમાં ૭૦ વર્ષનો વૃદ્ધ વરરાજો બેઠો છે અને તેની બાજુમાં માસૂમ બાળકી કે જેની ઉંમર ૨૦ વર્ષ આસપાસ જણાઈ રહી છે તે દુલ્હનના જોડામાં જોવા મળે છે.જેમાં દુલ્હન ખુશ હોય એમ જણાઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ વરરાજો થોડો ઉદાસ હોય એમ લાગી રહ્યું છે.લગ્નમાં આવેલ મહેમાનો પણ આ જોડીને જોઈને આશ્ચર્ય માં મુકાઇ ગયા છે.ઘણા લોકો આ વીડિયો જોઇને અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર્સ લખ્યું છે કે ઝેર આપી દયો મને.આવા અનેક પ્રકારની કમેન્ટ લોકો આપી રહ્યા છે.
View this post on Instagram