‘રેશમા’ નામની ભેસ ૩૩.૮ લીટર દૂધ આપી ભારતમાં રેકોર્ડ સ્થાપ્યો, જાણો કયાની છે આ ભેસ ?…

રેશમા નામની આ ભેસે બનાંવ્યો નેશનલ રેકોર્ડ. તેમજ સુલતાન નામનાં એક પાડો સમગ્ર દેશમાં પ્રસિદ્ધ પામ્યો હતો. હાલ સુલતાન તો નથી રહ્યો પણ તેના માલિકને એક નવી ઓળખ તેનિજ ભેસ રેશમાએ અપાવી છે. મુરાર્હ નસલ ની આ ભેસે ૩૩.૮ લીટર દૂધ આપીને નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. હાલ તે હવે સંમગ્ર ભારત દેશમાં વધુ દૂધ આપનારી ભેસ બની ગઈ છે.

આમ રેશમા એ જયારે પહેલી વાર બાળકને જન્મ આપ્યો હતો ત્યારે તેને ૧૯-૨૦ લીટર દૂધ આપ્યું હતું અને બીજી વાર તેને ૩૦ લીટર આપ્યું હતું. અને જયારે ત્રીજીવાર તે માતા બની ત્યારે ૩૩.૮ લીટર દૂધ આપી એક નેશનલ રેકોર્ડ બનાવી દીધો હતો. જે હરિયાણા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે. તેમજ NDDB તરફથી હાલમાંજ ૩૩.૮ લીટર રેકોર્ડનાં સર્ટીફીકેટ રેશ્માને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમના દુધના ફેટ ની ગુણવતા જાણી તમે પણ ચોકી જશો જે ૧૦ માંથી ૯.૩૧ છે.

તેમજ આ ભેસ જેનું નામ રેશમાં છે તેને દોહવા માટે ૨ લોકોએ મહેનત કરવી પડતી હોઈ છે. જયારે એક વ્યક્તિ માટે ખુબજ મુશ્કેલ પડતું હોઈ છે. તેમજ આ સિવાય રેશમા એ ઘણા ઇનામો જીત્યા છે. તેમજ રેશમાના માલિક જણાવે છે કે સુલતાને અમને જે નામના આપી હતી તેના લીધે દેશ-પ્રદેશના લોકો અમને ઓળખતા થયા હતા. અને અમેં સુલતાનને હમેશા યાદ રાખીશું તેની ગેર હાજરી હંમેશા વર્તાશે પરંતુ હવે અમે કોઈ બીજો પાડો તૈયાર કરીશું.

અનોખી વાત જણાવ્યે તો એક વાર રાજસ્થાન ના પુષ્કર મેળા માં એક પશુ પ્રેમીએ સુલતાનની કિંમત ૨૧ કરોડ રૂપિયા લગાવી હતી પરંતુ નરેશે કહ્યું હતું કે, સુલતાન તેના દીકરા જેવો છે. અને દીકરાની કોઈ કિંમત નથી હોતી. સુલતાનનું ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મોત થઈ ગયું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.