KBC શોમાં એક એવો કન્ટેસ્ટન્ટ પહોંચ્યો જેને કદાચ અમિતાભ બચ્ચન આજીવન નહીં ભૂલી શકે, બોલ્યો એવુ કે… જુઓ વિડિઓ

વાત કરીએ તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કિસ્મત ક્યારે અને કેવું રીતે ચમકી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ મિત્રો તમે બધાજ જાણો છો KBC એટલે કે કોન બનેગા કરોડ પતિ જેમાં અમિતાભ બચ્ચન દ્વારા આ શૉ ચાલી રહ્યો છે. તમને બધાને ખબરજ છે કે આ શો માઁ ખુબજ અઘરા સવાલના જવાબ આપી પૈસા જીતવામાં આવતા હોઈ છે. પોતાના ખેલ દ્વારા તો કેટલાક પોતાની મજેદાર વાતોથી છવાઈ જતા જોવા મળે છે. આ વખતે શોમાં એક એવો કન્ટેસ્ટન્ટ પહોંચ્યો જેને કદાચ અમિતાભ બચ્ચન આજીવન નહીં ભૂલી શકે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ શોનો જે લેટેસ્ટ પ્રોમો સામે આવ્યો છે જેમાં હોટ સીટ પર બેઠેલો કન્ટેસ્ટન્ટ કહે છે કે સર પત્નીની એક ફરિયાદ છે અને તે કહે છે કે હું તેને પ્રેમ કરતો નથી. જેના પર અમિતાભ તેનું કારણ પૂછે છે તો કન્ટેસ્ટન્ટ કૃષ્ણા દાસ કહે છે કે સર જ્યારે હું તમારી એક ફિલ્મ જોઉ છું તો પત્ની કહે છે કે શું ફાલતું ફિલ્મ જોઈ રહ્યા છો. જેવી આ વાત અમિતાભ બચ્ચન સાંભળે છે કે દંગ રહી જાઈ છે અને પોતાનું માથું પકડી લે છે.

મિત્રો તમે પ્રોમો વિડિઓમાઁ જોઈ શકો છો કે કન્ટેસ્ટન્ટ કહે છે કે તે ફિલ્મનું નામ નહીં જણાવે. જેના પર અમિતાભ બચ્ચન કહે છે કે પહેલા એ વાત મને પચાવવા તો દો. આટલું જ નહીં અમિતાભ કન્ટેસ્ટન્ટના પત્નીને થોડીવાર માટે જુએ છે અને પછી પૂછે છે કે શું અમે ફાલતું પિક્ચર બનાવીએ છીએ? આ મજેદાર પ્રોમો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવીએ તો કોન બનેગા કરોડપતિમાં દર વખતની જેમ આ વખતે પણ ખુબ મજેદાર કન્ટેસ્ટન્ટ પહોંચી રહ્યા છે જે શાનદાર રમી પણ રહ્યા છે. જો કે અત્યાર સુધી આ સીઝનનો કરોડપતિ શોને મળ્યો નથી. જો કે અનેક કન્ટેસ્ટન્ટ એક કરોડના સવાલ સુધી તો પહોંચ્યા પરંતુ કોઈ પણ તે પાર કરી શક્યા નહીં. આમ આ શો માઁ અવાર નવાર આવા હાસ્ય ણે લગતા કિસ્સાઓ અને વાતો આવતી રહેતી હોઈ છે જે જોઈ તમે પણ ખુશ થઈ જતા હશો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.