પાણીમાઁ રહેતો મગર માંસનો ટુકડો ખાવા માટે ઉડ્યો હવામાં વિડિઓ જોઈ તમે પણ ચોકી જશો… જુઓ વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક મગર તેના ખાવાના ખોરાક માટે એટલે પાણી માંથી એટલે ઉંચે સુધી ઉપર આવે છે કે જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

મગરની વાત કરીએ તો તે ખુબજ હોશિયાર શિકારી હોઈ છે.અને ક્યારે તેઓ શાંતિથી તેમના શિકારનું કામ પૂર્ણ કરે છે તે જાણી શકાતું નથી. જો કે આ સમયે મગરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ તમે તેને પહેલા નહીં જોયો હોય. તેમજ વાત કરીએ તો મગરો એટલા બહાદુર હોય છે કે જંગલના રાજાને જોઈને પણ તેઓ ગભરાતા નથી અને પાણીમાં 4 મગરો ઘેરાઈ જાય તો આ ભયંકર પ્રાણી તેમનું કામ કરી તમામ નાખે છે. ખાસ કરીને જ્યારે મગર ભૂખ્યો હોય ત્યારે તે ખૂબ જ ભયાનક બની જાય છે અને કંઈપણ વિચાર્યા વિના હુમલો કરે છે. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં આ પ્રાણીનો ભયંકર દેખાવ જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે

આમ વાયરલ થઈ રહેલા વીડિયો માં, તમે મગરની લાંબો કૂદકો જોઈને દંગ રહી જશો, કારણ કે સામાન્ય રીતે તમે તેને આટલુ ઉંચું કૂદતો ભાગ્યે જ જોયો હશે. 11 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. વીડિયોમાં માંસનો ટુકડો જોઈને, સામાન્ય રીતે જમીન પર અથવા પાણીમાં પડેલો મગર રોકેટની જેમ ઉપરની તરફ કૂદકો મારે છે. વીડિયોમાં માંસનો ટુકડો ઊંચો કરવામાં આવ્યો છે અને મગર પણ તેને ખાવા માટે ઉપર તરફ જાય છે. આ નજારો કોઈપણને ગભરાવી દેશે.

આ વિડિઓ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gunsnrosesgirl3 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શન લખવામાં આવ્યું છે – ખારા પાણીનો મગર તેની પૂંછડીના જોરે ઉપર તરફ વધીને શિકાર કરવા માંગે છે. આ વીડિયો ટ્રેવર ફ્રોસ્ટે શૂટ કર્યો છે, જેને 5 લાખથી વધુ લોકોએ જોયો છે અને 19 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *