કોબ્રા ને નોળિયા વચ્ચે થઇ ભયંકર ફાઈટ અને અંતમાં જે જોવા મળ્યું, જુવો વિડીયોમાં

સાપ ને જોતાની સાથે જ લોકો ના જીવ ઉપર થઇ જાય છે. આ એટલું ખતરનાક જીવ ગણાય છે કે જે પલક જપ્કતા જ કોઈ પણ નો જીવ લેવાની સકતી ધરાવે છે. આ સાથે  થોડાક જીવો એવા  પણ છે કે જે સાપની માથે પણ ભારી પડે છે એટલે કે સાપને ટક્કર આપવાની તેનામાં શક્તિ છે. આવા જીવ થી બચવા સાપ પણ આમ તેમ સંતાઈ જતો જોવા મળે છે. આવા જીવોમાં નોળયો, મોર, અને બાજ મુખ્ય રૂપે જોવા મળ્યા છે. સાપ હમેશા આ ત્રણ જીવોથી બચવા માટે પ્રયત્ન કરતો હોય છે કે  કોઈ દિવસ આ ત્રણ જીવ સાથે  મારો સામનો ના થાય.

સોશીયલ મીડિયા  પર આવો જ એક વિડીયો હાલમાં જોવા મળ્યો છે જેમાં જોઈ શકાય  છે કે જંગલમાં એક સાપ અને નોળિયા વચ્ચે જબરદસ્ત લડાઈ થતી જોવા મળે છે. આ નજરો જોઈ દરેક લોકો આઘાત માં આવી ગયા છે. વાયરલ થઇ રહેલા આ વિદીયોમાં તમે જોઈ શકો છો કે અચાનક જ જંગલમાં કિંગ કોબ્રા સાપ અને નોળિયા  એકબીજા ની સામે આવી જાય છે અને પછી બંને સ્વભાવ ને અનુસાર એકબીજા સામે બહુ જ ભયંકર રીતે બાધતા જોવા મળે છે.

બંને ની આવી ભયંકર ફાયટ કરી રહ્યા છે કે જાણે આજે આ  બે માંથી કોઈ એક જ જીવ  જીવતું બચશે. ક્યારેક સાપ નોળિયા  પર તો ક્યારેક નોળિયો સાપ પર અટેક કરતો જોવા મળે છે. અંતમાં સાપ , નોળિયા ને ઘણી વાર ડંખ મારી દે છે પરંતુ નોળિયો પણ તેને  મારી ને જ દમ લે છે અને આમ જ સાપ અને નોળિયો બંને એક સાથે મોત ને ભેટે છે.   વીડિયોના અંતમાં બંને મૃત્યુ પામે છે, વાઇલ્ડ અનીમલ થી જોડાયેલો આ વિડીયો ને AFRICAN WILD LIFE 1 નામના એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. કેપ્શન માં લખવામાં આવ્યું છેકે, નોળિયા અને સાપ ની લડાઈ . વિડીયોને જોયા પછી યુઝર્સ બહુ જ પ્રતિક્રિયા અને રીએક્શન આપવા લાગ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.