સમયનો ખેલ ! ટીવી મા આવતો આ વ્યક્તિ આજે સમોસા વેચી ને પોતાનુ જીવન જીવવા મજબુર , જાણો કોણ છે….
સમય જયારે પોતાનો ખેલ ખેલે ને ત્યારે તે કોઈની શરમ રાખતો નથી કહેવત છે ને સમય બળવાન છે સમય આગળ કોઈ જીતી શકતું નથી સમય બધાનો આવે છે જેમાં સારો પણ આવે અને ખરાબ પણ આવે પણ આપણે સમયને રોકી શક્તા નથી સમય પોતાનું કામ કરે છે .આવું જ એક અફઘાનીસ્તાનના એન્કરની હાલત થઇ ગઈ છે . જેને સમય સાથે ચાલવું પડ્યું છે જેનાથી તે આજે પોતાનું પેટ ભરવા માટે ખાવાનું વેચી રહ્યો છે.
તાલીબાને અફઘાનિસ્તાન ની હાલત એવી કરી દીધી છે કે દેશ આર્થિક અને રાજકીય રીતે ભાંગી પડ્યું છે તે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે .લોકોને પોતાની નોકરી સામે પણ લડવું પડી રહ્યું છે દેશ જાણે ગરીબીની જાકળમાં ફસાઈ ગયો હોય એવું જણાઈ રહ્યું છે.
હામીદ કરઝઈ સરકાર સાથે કામ કરી ચુકેલા કબીર હક્મલે હાલમાં જ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી છે . આ પોસ્ટ માં દર્શાવે છે કે,તાલીબે દેશની કેવી હાલત કરી નાખી છે મોટા મોટા લોકો ગરીબી ના રસ્તે ચડી આવ્યા છે. અનેક ટીવી ચેનલોના એન્કર અને રીપોટર તરીકે વર્ષો સુધી કામ કરનાર મુસા મોહમ્મદી પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનો કોઈ રસ્તો નથી રહ્યો .
જેથી તે રસ્તા પર ખાવાનું વેચી રહ્યો છે .આ પોસ્ટ અફઘાનિસ્તાન ની હાલ ની સ્થિતિ દર્શાવે છે આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા માં પણ વાયરલ થઇ રાઈ છે. એક અફઘાન પત્રકાર મુસા મોહ્મ્મ્દી ની તસ્વીર શેર કરી . કેપ્શનમાં હક્લમે લખ્યું કે મોહમ્મદી અનેક વર્ષોથી મીડિયા ઈનડસ્ત્રીનો ભાગ હતો , જે એક જાણીતો ચહેરો પણ બની ગયો હતો.
જોકે અફઘાનિસ્તાન માં તાલીબાન ના રાજમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે , કે લોકો ને પોતાના પેટ નો ખાડો પુરવા માટે રસ્તા પર ખાવાનું વેચવાનો વારો આવ્યો છે .જેનાથી તે જીવતા રહી સકે , એન્કર ની આ સ્ટોરી જયારે નેશનલ રેડિયો અને TV ના ઉચ્ચાધિકારી સુધી પહોચી હતી .જેને જાણીને ત્યાના ડાયરેક્ટર અહમદુલ્લા વસીકે ટ્વીટ કરીને આ એન્કરને પોતાની ઓફિસમાં કામ કરવાની વાત સેર કરી હતી.