હોસ્પીટલમાં મોડી રાત્રે દેખાયું ભૂત ! સિક્યોરિટી ગાર્ડે રજીસ્ટરમાં એન્ટ્રી કરીને વ્હીલચેરમાં બેસાડી…વિડીઓ જોઈ રૂંવાડા ઉભા થઇ જશે

મિત્ર  ઘણી વખત cctv માં એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોઈ છે જે જોયા બાદ કોઈ પણને વિશ્વાસ પણ આવતો હોતો નથી. તેમજ વાત કરીએ તો આજના સમયમાં પણ અમુક લોકો ભૂત પ્રેત પર વિશ્વાસ હોઈ છે તો ઘણા લોકો આધુનિક યુગના સમયમાં ભૂત પ્રેત ૧ % પણ વિશ્વાસ કરતા હોતા નથી. તો તે લોકો આ વિડીઓ જોઈ જરૂર શોક લાગી જશે. કારણ કે હાલ એક ભૂતનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જી જોઈ તમે પણ ચોકી જશો. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ વિડીઓ આર્જેન્ટિના દેશ માંથી સામે આવી રહ્યો છે આ વીડિયોએ તમારા રૂંવાડા ઉભા થઇ જશે. કારણ કે આ વાયરલ વીડીઓમાં એક હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને દેખાતી ન હોય તેવી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ શકાય છે. ‘ભૂતિયા દર્દી’ના આશ્ચર્યજનક કૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યા છે અને લાખો વખત જોવામાં આવ્યા છે.

તેમજ તમને જણાવીએ તો આ ઘટના સવારે 3 વાગ્યે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. 38-સેકન્ડની ક્લિપને Reddit પર લગભગ 4,000 અપવોટ્સ અને 400થી વધુ કોમેન્ટ મળી છે. વીડિયો શરૂ થતાં જ હોસ્પિટલના એન્ટ્રી ગેટનો દરવાજો આપોઆપ ખુલી જાય છે. સિક્યુરિટી ગાર્ડ અવાજ સાંભળે છે અને તેની સીટ પરથી ઊભો થાય છે, ડેસ્ક પરનું ક્લિપબોર્ડ ઉપાડે છે અને દરવાજા તરફ આગળ વધે છે.

તેમજ આ વીડિયોમાં આગળ જોઇ શકાય છે કે તે કોઈને અંદર આવવા દેવા માટે લાઇન ડિવાઇડર હટાવે છે અને કોઇની સાથે વાત કરવાનું શરૂ કરે છે. જેના બાદ તે રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરે છે અને દર્દીને વ્હીલચેરમાં બેસાડે છે. વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડનું આ વર્તન જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઇ ગયા. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *