દિલ હચમચાવી દે તેવો વિડીઓ સામો આવી રહ્યો છે ત્રીજા માળેથી મશીનની સાથે ૨ યુવકો નીચે પડતા તેમનું મોત નીપજ્યું ! સમગ્ર ઘટના CCTV કેદ…જુઓ વિડીઓ

હાલ લોકો જે પણ ભારે અને જોખમી ભર્યા કાર્ય કરતા હોઈ છે તેમાં ખુબજ તકેદારી અને જાળવણી પૂર્વક કરતા હોઈ છે છતાં પણ ઘણી વખત કોઈ નાની ભૂલ કે બેદરકારીને કારણે લોકો ગંભીર અકસ્માતને ભેટતા હોઈ છે અને તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે હાલ એક તેવોજ મામલો સામો આવી રહ્યો છે જેમાં ૨ મજુરનું ગંભીર અકસ્માતને લીધે દુઃખદ નિધન થયું છે. આવો તમને સમગ્ર ઘટના વિષે વર્ણન કરીએ.

આ ઘટના સુરત જીલ્લાના કતારગામ GIDCમાંથી સામી આવી છે. જ્યાં એમ્બ્રોઈડરી નશીન ક્રેન મારફતે ચડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો મશીન નીચે પડતા તેની સાથે ૨ મજુરો પણ ખેચાય હતા એન તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના ગઈ રાત્રીના સમયે ત્રીજા માળે ક્રેન મારફતે એમ્બ્રોઈડરી મશીન ચડાવતી વખતે અ અકસ્માત સર્જાયો હતો. જેમાં શિવ કરણ પ્રજાપતિ ઉ.વ.૨૮ તેમજ સંદીપ પ્રજાપતિ ઉ.વ.૧૯નો સમાવેશ થયો હતો. હાલતો પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં પણ કેદ થઇ હતી. આ ગામમાં GIDC ટેક્સસ્ટાઈલ યુનિટો ધમધમે છે તેમજ આવા પ્રકારના મશીનો પણ ખુબજ પરમન માં લાગેલા છે આ ઘટના GIDC નાં ખાત નંબર ૯૦૮ અને ૯૦૯ ની વચ્ચે જે ખાલી જગ્યા પડે છે ત્યાં અગાળ આ ક્રેન ત્રીજા માળેથી ધડાકાભેર નીચે પડતું હતું. આં અકસ્માતમાં મશીન ચડાવતી વખતે ક્રેનનો પટ્ટો તૂટી જતા સર્જાયું હતું. તે દરમિયાન મશીન પર બેઠેલો યુવક અને ત્રીજા માળે ઉભેલો યુવક મશીન સાથે નીચે પટકાયા હતા એન બન્નેના ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.

કતારગામ પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધીને એમ્બ્રોઈડરી યુનિટમાં સંચાલકનું નિવેદન લેવાયા હતા. ઘટનામાં કઈ રીતે બેદરકારી રાખવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે એમ્બ્રોઈડરી મશીન કોઈપણ પ્રકારની સેફ્ટી વગર ચડાવવામાં આવતો હોય તેવું આ દૃશ્ય જોતાં લાગી રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *