ક્રિકેટના મેદાન પર ક્રિકેટર સાથે બન્યું મજાક જે જોઈ લોકો પેટ પકડી હસી પડ્યા, જુઓ વિડીઓ શું થયું…

ક્રિકેટના મેદાન પર ક્રિકેટર સાથે એવી ઘટનાઓ બનતી હોઈ છે કે જે જોઈ લોકો હસી હસીને લોટપોટ થઇ જતા હો છો. અને જે તે ક્રિકેટર નું મજાક બની જતું હોઈ છે. અને તેવા વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થતા જોવા મળતા હોઈ છે. આવોજ એક ક્રિકેટર નો ફની વિડીઓ સામો આવ્યો છે જેમાં ચાલુ મેચ દરમ્યાન તેનું પેન્ટ ઉતરી પડે છે. ચાલો જાણીએ પૂરી ઘટના.

આ ઘટના ટી૨૦-બ્લાસ્ટ ૨૦૨૨ માં બની હતી જયારે લાઇવ મેચમાં ક્રિકેટરનું પેન્ટ ઉતરિ ગયું હતું. હકીકતમાં Lancashire અને Yorkshire વચ્ચે ની મેચ દરમ્યાન લેન્કશાયરનાં કેપ્ટન દેન વિલાસ સાથે મજાક થઇ હતી. આમ મેચ દરમ્યાન દેન વિલાસ કેચ પકડવા નો પ્રયાસ કરતી વખતે પેન્ટ ઉતરી ગયું હતું. જેનો વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થતા જોવા મળે છે. અને લોકો આ વિડીઓ જોઈ ખુબજ પસંદ કરી રહ્યા છે સાથે ખુબજ હસી પણ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચ ડ્રોમાં સમાપ્ત થઇ હતી. અને બન્યું એવું કે યોર્કશાયરને જીતવા માટે ૨ બોલમાં ૬ રનની જરૂર હતી. અને આવી સ્થિતિમાં યોર્કશાયર નો બેટ્સમેન શાદાબ ખાન ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો હતો. ઓછા બોલમાં વધુ રન કરવાનાં હોવાથી ક્રિકેટરે વધુ રન ના અનુસંધાનમાં એરીયલ શોર્ટ માર્યો હતો જેના કારણે બોલ લાંબા સમય સુધી હવામાં રહ્યો હતો. હવે શાદાબનો કેચ પકડવાનાં પ્રયાસ લેન્કશાયર નાં કેપ્ટન દેન વિલાસ પ્રયાસ કર્યો પરંતુ તેના કમનસીબે કેચ પકડી શક્યો નહિ. તેમજ કેચ પકડવા માટે તેને ડાઈવ લગાવી હતી અને તેનાં કારણે તેનું પેન્ટ ઉતરી ગયું હતું.

જે પછી તેણે ઉતરેલા પેન્ટ ને કમરથી ઉપર ચડાવીને તે વિચારમાં પડી ગયો. આ વિડીઓ ટી૨૦એ તેના instagraam પેજ પર આ વિડીઓ શેર કર્યો છે. જેને જોઈ ફેંસ ખુબજ હસી રહ્યા છે. અને આ વિડીઓ ને પસંદ ઉપરાંત આગળ શેર પણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *