લગ્ન મંડપમાં સ્ટેજ પાછળથી એક વ્યક્તિએ આવીને દુલ્હનની માંગ ભરી દીધી, પછી થયું એવું કે જેની કલ્પના પણ નહોતી દુલ્હને….
સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.
ભારતના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પોર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે. હાલમાં લગ્નને લઈને અનેક અજીબ ગરીબ વિડીયો વાઇરલ થતાં હોય છે. એવામાં હાલમાં એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે જોતાં દરેક લોકોની આંખો ફાટી રહી છે અને ઘણા લોકોતો જોયા પર વીશ્વાસ કરી શકતા નથી.
આ વિડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક વ્યક્તિ લગ્નના મંડપોમાં પાછળથી આવીને દુલહનની માંગમાં સિંદુર પૂરી રહ્યો છે અને ત્યાં હાજર તમામ લોકો જોતાં રહી જાય છે અને દુલહનને ખબર પણ રહેતી નથી પરંતુ ત્યાર પછી આ દુલ્હન જે કરે છે તે મજેદાર જોવા જેવુ છે. વાસ્તવમાં થયું એવું કે હાલમાં એક બહુ જ લગ્નનો ફની વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે કે જેમાં તમે જોઈ સકો છો કે વરરાજો અને દુલ્હન બંને મંડપમાં સતેજ પર બેઠા છે. જેમાં દુલહનની ઉમર વરરાજા કરતાં નાની જણાઈ રહી છે. એવામાં દુલ્હન ઉદાસ હોય તેમ જણાઈ રહ્યું છે.
અચાનક મંડપમાં એવું થાય છે કે નજર પર ભરોસો નહીં કરી સકો. એક વ્યક્તિ સ્ટેજ પર પાછળથી આવીને દુલહનની માંગમાં સિંદુર પૂરી દે છે. અને એ પણ એકવાર નહીં પરંતુ અનેક વાર . એવામાં દુલ્હન્ન પછી સ્ટેજ મૂકીને ચૂપચાપ બહાર નીકળી જાય છે.આ લગ્ન નો વીડીયો બહુ જ ફની છે જેના પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુજર્સ લખે છે કે અરે આ તો પાપાની પરિ નીકળી, ફુરર કરતી ઊડી ગઈ. ત્યાં જ બીજા યુજર્સ લખે છે કે લાગી રહ્યું છે કે દુલહનનો એક્સ બોયફ્રેંડ છે. જ્યારે બીજો એક યુજરસે લખ્યું કે દીદીના લગ્ન તેની મરજી વિરુધ્ધ થઈ રહ્યા છે એમ લાગે છે