એક શખ્સે કોબરા સાપ પર ગોળીબાર કર્યો તો સાપે બરાબર નો વળતો જવાબ આપ્યો! જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ખુબજ ચોંકવનારા વિડિઓ જોતાજ હોવ છો જેમાં ઘણી વખત એવું થઈ જતું હોઈ છે જેનો તમે અંદાજો પણ નહિ લાગડયો હોઈ. વિડીઓમાં તમે ઘણી વખત પશુ, પ્રાણી અને જીવ જંતુ જોયા હશે જેમાં ઘણી વખત તેઓ મસ્તી કરતા હોઈ છે તો વળી ઘણી વખત અમુક વખત એક બીજાનો શિકાર અને એક બીજા સાથે ઝઘડતા પણ હોઈ છે તેવામાં હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તેમાં એક સાપ જોવા મળી રહ્યો છે. આ વડીઓને તમે આગળ જોઈ ચોકી જશો.
જો વાત કરીએ તો હાલ ઈન્ટરનેટ પર એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જમીન પર પડેલા કિંગ કોબ્રા પર બે ગોળીઓ ચલાવતો જોઈ શકાય છે. વીડિયોમાં વ્યક્તિ બંને વખત ટાર્ગેટ ચૂકી જાય છે. પોતાના પર ગોળીઓ વરસાવવાથી ગુસ્સે થઈને સાપ ઊડીને સામેની વ્યક્તિ પર હુમલો કરે છે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો વાયરલ થઇ રહેલા આ વીંડોમાં જેમાં એક વ્યક્તિ જમીન પર પડેલા કિંગ કોબ્રા પર બે ગોળીઓ ચલાવતો જોઈ શકાય છે. વીડિયોમાં વ્યક્તિ બંને વખત ટાર્ગેટ ચૂકી જાય છે. પોતાના પર ગોળીઓ વરસાવવાથી ગુસ્સે થઈને સાપ ઊડીને સામેની વ્યક્તિ પર હુમલો કરે છે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. સાપના હુમલા બાદ કેમેરા ધ્રુજી ઉઠે છે. માત્ર વ્યક્તિના બૂમોનો અવાજ સંભળાય છે.
જો વાત કરીએ તો કદાચ કોબ્રાએ વ્યક્તિને ડંખ માર્યો હોય. લોકો કહે છે કે જે વ્યક્તિએ સાપ પર ગોળીબાર કર્યો તેને તેના કર્મોનું ફળ મળ્યું. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વિડિઓ જોઈ ડાંગ પણ થઇ રહ્યા છે. તેમજ આ વિડિઓને પસંદ કરી શે ર્પણ કરી રહ્યા છે. જુઓ તમે પણ આ ભયંકર વિડિઓને.
Don’t bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu
— Instant Karma (@Instantregretss) December 16, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો