એક વ્યક્તિએ મોટી બિલ્ડિંગ પરથી સામાન નીચે ઉતારવા એવી તરકીબ અપનાવી કે જોનાર દરેક કહી ગયા વાહ સુ આઈડિયા છે…. જુવો વિડીયો

આજકાલ લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે જેમાં એવા અજીબ વીડિયો આવતા હોય છે કે જે જોઈ આપણને પણ આશ્ચર્ય પામી જઈએ. લોકો વીડિયોની અંદર એવા જુગાડ દર્શાવતા હોય છે કે ઘણીવાર માણસનું કામ સરળ બનાવી આપતા હોય છે અને આવા વીડિયો ઘણીવાર લોકોને ઉપયોગી પણ સાબિત થતાં હોય છે.હાલમાં જ એક આવો વીડિયો સામે આવ્યો છે કે જે જોતા અનેક લોકોની મદદ થઈ સકે છે. આ વીડિયો માં એક નવી જ તકનીક વાપરીને એક વ્યક્તિએ એવો જુગાડ કર્યો છે કે જેને જોઈને લોકો હકકાબકા થઈ ગયા છે.

આ વીડિયો સોશીયલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વ્યક્તિએ જે તરકીબ અપનાવી છે તે જોઈ તમે પણ તે વ્યક્તિના વખાણ કરવા લાગશો. જુગાડ એ એક એવી અશંભવ યોજના છે કે જેના દ્વારા વ્યક્તિ સરળતા થી તે કામ કરી સકે છે કે જે કામ માટે બહુ જ પરિશ્રમ કરવો પડતો હોય. આ એક એવી યોજના છે જે ટેકનોલોજી દ્વારા પૂરી કરી શકાતી નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયો માં તમે જોઈ શકો છો કે એક બહુમાળી ઈમારત છે જેમાં તે ઇમારતની સામાન સીધો સામાન એક ટ્રકમાં લેવામાં આવી રહ્યો છે.આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે કે એમ કેમ કરતા ટ્રકમાં જ સીધો સામાન આવી સકે.

પરંતુ આ વાત સાચી છે જેમાં એક વ્યક્તિએ એવી તરિકબ અપનાવી છે કે જેના લીધે આ સંભવ થયું છે.વીડિયોમાં જોઇ શકાય કે બહુમાળી ઈમારત માંથી સામાન સીધો ટ્રકમાં જ પહોચાડવામાં આવી રહ્યો છે.જેના કારણે ટ્રકમાં માલસામાન ની હેરફેર સરળતાથી કરી શકાય છે. તમે જોઈ સકો છો કે જે માળેથી સામાન લેવામાં આવી રહ્યો છે ત્યાંથી એક મોટો પડદો સીધા ટ્રકની સાથે બાંધવામાં આવ્યો છે જેનાથી સામાન ઉપર થી સીધો આ લાંબા પડદાના કારણે ટ્રકમાં જ પહોંચે છે. અને આથી આ કામ માં કોઈ મહેનત પણ કરવો પડતી નથી.

જબરદસ્ત તરકીબ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ત્રાગ્રામ પ્લેટફોર્મ પર satishfyingnaturehub નામના એકાઉન્ટ પરથી સેર કરવામાં આવ્યો છે. જેના કેપશન માં લખ્યું છે કે ‘ અમેઝિંગ આઈડિયા ‘. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તે અનેક લોકોએ જોઈ અને શેર પણ કર્યો છે સાથે આ વીડિયોને અનેકો લાઈક પણ મળી છે.મોટા ભાગના લોકો આ જુગાડ કરનાર વ્યક્તિના વખાણ કરતા જોવા મળ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *