મન ને શાંતિ આપે તેવું સ્થળ જે અમદાવાદ નજીક આવેલું છે જાણો આ સ્થળે કેવી રીતે પહોચવું…જાણીએ આ અદ્ભુભૂત સ્થળને વિષે…

આવી કાળજાળ ગરમી માં લોકો શાંતિ મેળવાવા માટે બહાર ફરવા માટે નવા નવા સ્થળ ગોત્તાજ હોઈ છે. અને શની રવિ આવતાજ પોતાના નજીક નાં ફરવા લાયક સ્થળે મુલાકાત લેતાજ હોઈ છે. આમ ખાસ કરીને લોકો આવી ભાગદોડ ની જીંદગી થી લોકો શાંતિની શોધમાં વધારે રહે છે. આમ સારીં જગ્યા મળતા લોકો ત્યાં મુલાકાતે પણ જાય છે.

શું તમને ખબર છે. મન ને શાંતિ આપે તેવું સ્થળ અમદાવદ થી થોડે દુર અંતર પર આ ફરવા લાયક સ્થળ આવેલું છે જે ખુબજ અધભૂત સ્થળ તરીકે જાણીતું છે અને ઘણા લોકો ત્યાં ફરવા પણ આવે છે. આ સ્થળ એટલે કે ગાંધીનગર જિલ્લાની અંદર આવેલા દહેગામ તાલુકાના હાલીસા ગામ ની પાસે આવેલા કનથાપુર ગામનો મહાકાય વડ છે. માહિતી મળી છે કે, આ વડ 500 વર્ષ જૂનો કહેવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને લોકો તેને મીનીકબીર વડ પણ કહેવામાં આવે છે. અને આમ આ અધભૂત સ્થળ નો વિકાસ કરવાનું સરકારે નક્કી કર્યું. આમ માહિતી મળી રહી છે. આમ બીજી માહિતી એ મળી રહી છે કે મીની કબીર વડ નીચે એક મંદિર પણ આવેલું છે. તેમાં મહાકાળી માતાજી બીરાજમાન છે. આમ ઓછો વિકાસ થયેલ હોવાથી પ્રવાસીઓ ઓછી સંખ્યા માં આવતા હોઈ છે. તેથી સરકારે ૧૦ કરોડ ના વધુ રોકાણ થી આ સ્થળ નો વિકાસ કરવાનું નક્કી કર્યું.

અને ત્યાં ચાલી રહેલ વિકાસ ના કામો નું નિરિક્ષણ કરવા માટે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ સ્થળ ની મુલાકાતે આવ્યા હતા. આ સ્થળ ને ૨૦૦૬ નાં વર્ષ માં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને લોકો અહિયાં મેળા નું પણ આયોજન કરે છે. તેમજ મહાકાળી માં નું મંદિર હોવાથી અહિયાં લોકો દર વર્ષે અવતાજ હોઈ છે. આમ જોયે તો આ સ્થળ પ્રવ્સ્ન કરવા માટે ખુબજ સરસ સ્થળ ગણી શકાય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.