વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! બાળકી ના પેટ માથી એવી વસ્તુ મળી કે જાણીને આંચકો લાગશે

મિત્રો જેમ તમે જાણોજ છો કે આપણા જીવનમાં જીવલેણ ઘટના કયારે અને કેવી રીતે બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી હતી તેમજ આવી ગંભીર ઘટનાઓની પાછળ કોઈ નાની બેદરકારી કે નાની ભૂલનું કારણ હોઈ છે હાલ એક તેવીજ બેદરકારીની ગંભીર ઘટના સામે આવી રહી છે જેમાં એક 5 વર્ષની નાની દીકરી રમતા રમતા સિક્કો ગળી ગઈ હતી. અને થોડા સમય બાદ અચાનક તેને ઉલટી થવા લાગતા માતાએ પૂછપરછ કરી તો તેણે સિક્કો ગળી ગઈ હોવાનું જણાવ્યું હતું. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના લિંબાયતમાંથી સામી આવી રહી છે જે સુરતમાં છે. જ્યાં એક પરિવારની નાની 5 વર્ષની ચોકરી 1 રૂપિયાનો સિક્કો રમતા રમતા ગળી ગઈ. જયારે પરિવારને જાણ થઈ તો તરતજ તેણે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવી હતી. લિંબાયત ગણેશનગરમાં રહેતા પ્રવીણ પાટીલની 5 વર્ષિય પુત્રી જાગૃતિ સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. શુક્રવારે સવારે તે ટીવી પાસે પડેલો 1 રૂપિયાનો સિક્કો રમતી હતી. થોડા સમય બાદ અચાનક તેને ઉલટી થવા લાગતા માતાએ પૂછપરછ કરી તો તેણે સિક્કો ગળી ગઈ હોવાનું જણાવ્યું હતું.

આમ જાગૃતિનો એક્સ-રે પડાવતા સિક્કો ગળામાં ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને ઈએનટી વિભાગમાં મોકલાઈ હતી. ઇએનટીના તબીબે જણાવ્યું કે સિક્કો અન્નનળીમાં ફસાયો હતો. જેથી તેને દુરબીનની મદદથી કાઢવો પડે એમ હતો. જાગૃતિને એનેસ્થેસિયા ટીમની મદદથી બેભાન કરીને ઇએનટીના ડો.ખુશી ભાવસારે અને ડૉ.મેરુના મદદથી 5 જ મિનિટમાં દુરબીનની મદદથી સિક્કો કાઢી લેતા પરિવારે રાહતનો દમ લીધો હતો. અઠવાડિયામાં આવા 3-4 બનાવ બને છે. જેમાં આ ખૂબ ગંભીર હતો. ડોક્ટરોની સુજબૂજથી તેનો જીવ બચ્યો હતો.

આ ઘટના બાદ તમે પણ ચેતી જજો નાના બાળકોને સિક્કો આપતાં પહેલા. જોકે ડૉ.મેરુના મદદથી 5 જ મિનિટમાં દુરબીનની મદદથી સિક્કો કાઢી લેતા પરિવારે રાહતનો દમ લીધો હતો. અઠવાડિયામાં આવા ઘણા બનાવો બને છે. જેમાં આ બનાવ ખૂબજ ગંભીર હતો. ડોક્ટરોની સુજબૂજથી તેનો જીવ બચ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *