યુવરાજસિંહ ના ઘરે દીકરા નો જન્મ થયો ! દીકરા નુ એવુ અનોખું નામ રાખ્યુ કે સૌ કોઈ..

દરેક માતા પિતા માટે પોતાનું સંતાન બહુ પ્રિય હોય છે . એ નાના બાળકનો જન્મ  થાય ત્યારથી જ તેની દરેક  બાબતોનું ધ્યાન રાખતા જોવા મળે છે . માતા પિતા પોતાના બાળકોને પોતાના ગુણ અને સંસ્કાર આપતા હોય છે . માતા  પિતા બાળકના નામ માં કોઈ સારો ભાવાર્થ છુપાયેલો હોય એવું નામ રાખવાનું  પસંદ કરતા હોય છે .

દરેક માતા પિતા પોતાના બાળકના નામને લઈને બહુ ખુશ હોય છે તેઓ પોતાના બાળકનું નામ ખાસ રાખવા માંગતા હોય છે કે તે નામ બધાથી જુદું હોય અને યુનિક હોય . બાળકોનું નામ થી જ લોકો આકષિત થઇ જાય .બાળકોનું નામ રાખવા આજ કાલ  માતા પિતા બાળકોના નામની વેબસાઈટ જોવે છે અને તેના નામના મતલબ ધરાવતું નામ રાખવા માંગતા હોય છે .

સાથે પરિવારના લોકોની સંમતી પણ લેવામાં આવે છે . આટલું કરવા છતાં પેરેન્ટ્સ ને પોતાના બાળક માટે તેમની પસંદનું નામ મળતું નથી અને તેમની ખોજ  શરુ જ રહે છે . મોટા ભાગના માતા પિતા પોતાના બાળકનું નામ એવું રાખવા માંગતા  હોય જે બહુ જ ઓછુ સાંભળવા મળ્યું હોય .આવા જ નવા પેરેન્ટ્સ બનેલા આપણા પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ એ પોતાના બાળકનું અનોખું નામ શોધી નાખ્યું છે

૧૯ જુન ના રોડ ફાધર્સ ડે ના દિવસે યુવરાજસિંહ અને તેની પત્ની હેજલ કીચ એ પોતાના બેબી બોય નું નામ બતાવ્યું . યુવરાજે પોતાના બાળકને બહુ જ યુનિક નામ આપ્યું છે . અમે તમને યુવરાજ અને હેજલ ના દીકરાનું નામ તો  જણાવશું પરંતુ સાથે તેનો મતલબ પણ જણાવશું .

ઓરિયન

રવિવારે ઈનસ્ત્રાગ્રામ પર ફોટો શેર કરીને યુવરાજ અને હેજલ એ જણાવ્યું કે , બંને એ પોતાના દીકરાનું નામ ‘ઓરિયન કીચ સિંહ ’ રાખ્યું છે . હેજલે આજ વર્ષે જાન્યુઆરી માં દીકરાને જન્મ આપ્યો હતો .આ ઓરિયન નામ મૂળ ગ્રીક નું છે .ઓરિયન ગ્રીક એ પોરાણિક શિકારી છે જેને એક નક્ષત્ર માં બદલી દેવામાં આવ્યું હતું . યુવરાજે નામ તો સારું યુનિક ગોત્યું જ પરંતુ સાથે તેનો મતલબ  પણ બહુ સરસ અને અનોખો છે .

લિયો

એક વધુ તારો આ નામથી પ્રેરિત એક નક્ષત્ર નું વર્ણન કરે છે ગરમીમાં જન્મ લેનાર બાળકોને આપણે  લિઓ નામ દઈ સક્યે છીએ . લીઓ  નામ નો  મતલબ થાય છે સાહસી , બહાદુર અને શેર દિલ રાખવાવાળો .

એસ્ટર

ઓરિયન ની જેમ જ એસ્ટર નામ પણ છે . આને એક ફૂલ ના નામ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ  ગ્રીકમાં આ નામ સ્ટાર માટે હોય છે .

જેનિથ

જેનિથ અવકાશી સેત્રના બીન્દુઓનું પ્રતિનિધિત્વ કરતુ હોય છે જે સીધું પૃથ્વી પર એક નિરીક્ષક ની ઉપર હોય છે . જેનિથ એ ઉચ્ચ અને સર્વોચ્ચ માટેનો અંગ્રેજી શબ્દ છે .

ઐબક

ઐબક એ ટર્કીશ શબ્દો ai અને bek નું  સંયોજન છે . ઐબક નામનો અર્થ ચંદ્ર નો સ્વામી થાય છે જો તમારા પુત્રનું નામ A થી રાખવાનું હોય તો તમેં ઐબક નામ રાખી શકો છો .

મયંક

આ ચંદ્ર નું લોકપ્રિય હિન્દી નામ છે તે ચંદ્ર ની જેમ શાંત અને નિર્મળ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *