ગુજરાતના વિદ્યાર્થીએ એવી કમાલ કરી કે લોકો તારીફ કરતા થાકતાં નથી.વિદ્યાર્થીઓ એ એક બાઈક બનાવી જેની ખાસિયત જાણશો તો ચોંકી જશો…
ભારતમાં અનેક લોકો વિવિધ પ્રકારના ટેલેન્ટ અને હુનારો ધરાવે છે અનેક લોકો તેનો પોતાની બુદ્ધિ, આવડત અને મહેનત થી દુનિયામાં કઈક કરી બતાવવાની તાકાત ધરાવે છે અને કરીને પણ બતાવતાં હોય છે.લોકો પોતાના આવડત અને મહેનત થી દુનિયામાં કોઈ પણ કાર્ય કરી બતાવવાની હિંમત ધરાવે છે તેને જરૂર છે તો માત્ર પોતાની અંદર રહેલા પોતાના હુનર ને ઓળખવાની અને આગળ વધવાની. અનેક લોકો ને આપણે જોઈએ છીએ કે તે પોતાની આવદત ના લીધે દુનિયામાં પોતાનું નામ ઉભુ કરતા હોય છે.આજના સમયમાં દરેક લોકો કઈક પણ કરી સકવાની તાકાત ધરાવે છે.
હાલમાં જોવા મલતી મોંઘવારી ને કારણે અનેક લોકો મુશ્કિલ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે ઘણા આવી મોંઘવારી સહન કરી શકતા નથી આથી તેઓ પોતાની બુદ્ધિ અને આવડત નો ઉપયોગ કરીને નવું નવું સંશોધન કરતા હોય છે અને બજારમાં નવી વસ્તુ આપીને મોંધવારી થી બચવાની કોશિશ કરતા હોય છે.આવી જ મોંઘવારીને પહોંચી વળવા માટે લોકો અનેકો ઉપાયો કરતા હોય છે જેમાં આજે પેટ્રોલ ડિઝલ ના ભાવ વધતા હોવાથી એન્જીનીયારિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ ને તેમનો વિકલ્પિક ઉપયોગ કરી ને નવી બાઈક નું નિર્માણ કરવામાં આવ્યું છે જે બાઈક અન્ય બાઈક કરતા અલગ ખાસિયત ધરાવે છે.
ગુજરાતના એક એન્જિનિયર કોલેજના વિદ્યાર્થીઓ એ એવી હાઈબ્રિદ બાઇક તૈયાર કરી છે કે જે તે વીજળી અને પેટ્રોલ એમ બંનેથી ચાલી શકશે.ANI માં જણાવ્યા પ્રમાણે VVP એન્જીનીયર કોલેજ ના વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ હાઇબ્રિદ બાઈકની બેટરી ફૂલ ચાર્જ કર્યા પછી ૪૦ કિલોમીટર સુધી ચાલી સકે છે.VVP એન્જિનિયરિંગ કોલેજ ના મેકેનીકલ વિભાગના ડીન ડૉ. મનીયાલ એ ANI ne જણાવ્યું હતું કે હાઈબ્રીડ મોડેલ બનાવવા પાછળ એક કારણ હતું કે જે પેટ્રોલ ના વધતા જતા ભાવ મુખ્ય કેન્દ્ર પર હતા.
પેટ્રોલ ના ભાવ આકાશને આંબી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક વાહનમાં સ્લો ચર્જીંગ જેવી સમસ્યાઓ જોવા મળે છે.આથી અમે એવી ગાડી બનાવવાનું વિચાર્યુ કે જે બંને પેટ્રોલ અને વીજળી થી ચાલી સકે. ડૉ મનિયાળ ના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ડિઝલ એન્જિન થી ચાલતી બાઈક ને હાઇબ્રીડ બાઈક બનાવવાનો વિચાર ૭ સેમેસ્ટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો હતો. ન્યૂઝ ૧૮ ની રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતુ કે એકવાર ચર્જિંગ ફૂલ થઇ જાય પછી આ હાઈબ્રિડ બાઈક ફકત એક યુનિટ વીજળીનો ઉપયોગ કરી ને ૪૦ કિલોમીટર સુધી ચાલી સકે છે.