ખુરશીની એક અનોખી ગેમ! જોઇને તમે પણ ખિલખિલાટ હસી પડશો…જુઓ આ ફની વિડીયો

મિત્રો આપણે સૌ કોઈ જણીએ જ છીએ કે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. હાલના સમયમાં સોશિયલ મીડિયાનો એટલો બધો વ્યાપ વધી ગયો છે કે એક ઘરમાં જેટલા પાસે સ્માર્ટ ફોન હોય તેટલા બધા વ્યક્તિઓ પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવતા હોય છે.અમુક વખત સોશિયલ મીડિયા પર અમુક ભાવુક કરી દેવા એવા વિડીયો વાયરલ થતા હોય છે તો અમુક હસાવી દે તેવા વિડીયો વાયરલ થતા હોય છે.

એવામાં હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને જોઇને તમે પણ પેટ પકડીને હસી પડશો, આમ તો આપણે ઘણી બધી રમતો જોઈ હશે. પણ જે રમત આ વિડીયોમાં બતાવામાં આવી છે તેવી રમત કોઈ વખત નહી જોઈ હોય. એવામાં આ ગેમનો વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો દ્વારા વધુમાં વધુ શેર પણ કરવામાં આવી રહ્યો છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.

વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયો કોઈ પારિવારિક પ્રસંગનો છે જેમાં એક ખુરશીની રમતની સ્પર્ધા કરવામાં આવી છે જેમાં પતિ પોતાની પત્નીને ઉચકીને ખુરશી પર બેસાડે છે તો પત્ની નીચે ઉતરીને એક ખુરશી વધારી દે છે તો ફરી વખત પતિ તેને ઉચકીને ખુરશી પર બેસાડે છે, આવું ચાલ્યા જ કરે છે પણ પછી એક સમય આવે છે કે જ્યાં ખુરશી વધી જતા પતિ તેની પત્ની વધારે ઉચ્ચી કરી શકતો નથી અને પત્નીને નીચે પાડે છે. આ દ્રશ્ય જોઇને સૌ કોઈ પેટ પકડી હસવા લાગ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ ફની વિડીયો instagram પર meghwal_kamlesh_007 નામના વ્યક્તિએ શેર કર્યો હતો. આ વિડીયો લોકોને એટલો બધો પસંદ આવ્યો છે કે આ વિડીયો પર લગભગ ૩ લાખ જેટલી લાઈક આવી છે, એટલું જ નહી સોશિયલ મીડિયા યુઝરો પોતે આ વિડીયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે ‘વધુ વજન ધરાવતી મહિલાઓએ આવી ગેમ રમવી ન જોઈએ.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *