દુલ્હને પોતાના લગ્નમાં તૈયાર કરાવ્યો અનોખો લહેંગો, ખાસિયત જાણી વખાણ કર્તા થાકશો નહિ…જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્ન વિડિઓ જોતા હશો જેમાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરી પોતાનો આ ખાસ દિવસ યાદગર બનાવતા હોઈ છે. તેબીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જે જોઈ તમે પણ ભાવુક થઈ જશો આવો તમને આ વિડિઓ વિશે વિગતે જણાવીએ. જેમાં બધાજ જાનૈયાઓ ની સામે દુલ્હન જે કર્યું જોઈ લોકો જોતાજ રહી ગયા અને ખુબજ વખાણ કરતા રહી ગયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો. કન્યા તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ સાથે ડ્રેસ ખરીદે છે. તે ઘણા મહિનાઓથી અલગ-અલગ દુકાનોમાં જઇને લહેંગા પસંદ કરે છે. ઘણા લહેંગા જોયા પછી, તેને ગમતો લહેંગો લઇ અને પછી તે તેના લગ્નના દિવસે પહેરે છે. લગ્નમાં દુલ્હનના લહેંગાને ખૂબ જ યાદ્ગાર માનવામાં આવે છે, કારણ કે વર્ષો પછી જ્યારે પણ કોઈ આ તસવીર જોશે, તો તે ચોક્કસપણે દુલ્હનની સાથે સાથે સુંદર લહેંગાના વખાણ કરશે. આવી જ એક દુલ્હન પણ પોતાના લગ્નમાં કંઇક આવું જ કર્યું.

કન્યાએ પોતાનો ડ્રેસ એવી રીતે તૈયાર કરાવ્યો કે પરિવારનો દરેક સભ્ય પોતાના દિલની વાત લખી શકે અને સહી કરી શકે. દુલ્હન લગ્ન માટે તૈયાર થતાંની સાથે જ માતા-પિતા, ભાઈ-બહેન જ નહીં પરંતુ પરિવારના ઘણા સભ્યોએ પણ દિલથી સહી કરી હતી. હવે આ લહેંગા જીવનભર માટે યાદગાર બની ગયો છે. લોકોને દુલ્હનનો આ વિચાર ગમ્યો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર સિમરનબલજ્જૈન નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “સૌથી ખાસ વેડિંગ લહેંગા. તમે જોયું કે લહેંગા ઘણી નાની બારીઓથી ઘેરાયેલો હતો અને જ્યારે મેં આ લહેંગા પસંદ કર્યો, ત્યારે મેં કારીગરને એક બારી કાપવાનું કહ્યું જેથી મારો પરિવાર તેના પર સહી કરી શકે. મારા પરિવારે તેના પર હસ્તાક્ષર કર્યા છે અને આ લહેંગા હંમેશા મારા હૃદયની નજીક રહેશે.”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *