ગુજરાત ના આ ગામ મા અનોખા લગ્ન યોજાયા ! યુવકે એક સાથે બે કન્યા સાથે લગ્ન કર્યા અને પછી…

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે લોકો ખુબજ  ધૂમધામ થી લગ્ન કરી રહ્યા છે લગ્નમાં ઘણા અજાણ્યા લોકો એક બીજાના સગા બનતા જોવા મળે છે લોકો લગ્ન કર્યા પછી રીશેપ્શન પણ રાખે છે. હાલ એક અનોખો લગ્નનો કિસ્સો સામો આવી રહ્યો છે ચાલો તેના વિષે તમને રૂબરૂ કરાવ્યે. જાણીને તમે પણ ચોકી જશો.

વર અને કન્યા એક બીજા સાથે ખુબજ ખુશી થી લગ્ન કરતા હોઈ છે અને એકજ મંડપ નીચે સાત ફેરા ફરતા હોઈ છે આ દિવસ તે બંને માટે ખુબજ ખાસ હોઈ છે અને તે દિવસ વર અને કન્યા સહીત બધાજ લોકો માટે ખુબજ યાદગાર બની જતો હોઈ છે. તેવાજ એક લગ્ન જાણી તમે પણ ચોકી જશો. સામાન્ય રીતે તમે જોતાજ હોવ છો ને  ખબરજ હોઈ છે કે લગ્નમાં એક વર અને એક કન્યા હોઈ છે પરંતુ આ લ્ગ્નમાં તો એક વર અને બે બે કન્યાઓ મંડપ માં હાજર હતી અને વરરાજા એ આ બંને કન્યા સાથે સાત ફેરા ફરી લગ્ન કર્યા હતા જે જોઈ લોકોના હોશ ઉડી ગયા હતા.

દાહોદ જીલ્લાના દેવગઢબારીયા તાલુકાના સાલીયા ગામે રવિવારના રોજ યુવકે પોતાની બે પ્રેમિકા સાથે એકજ મંડપ નીચે એકજ સમયે લગ્નગ્રંથી થી જોડાઈને તેમને પોતાની વિધિવત પત્ની બનાવી હતી. આમ એકજ મંડપ નીચે ૩ પરિવાર ની હાજરીમાં આ લગ્ન થતા જોવા મળ્યા હતા જે પછી ગામમાં આ લગ્ન વિષે ખુબજ ચર્ચા થવા લાગી હતી.

પ્રથમ પ્રેમ થયો હતો તેનીસાથે પહેલા અને બીજી વખત આંખ મળી હતી તેની સાથે પછી ફૂલહાર કર્યા હતા. પરેશાનભાઈને આશાબેન સાથે થોડાક વર્ષ પહેલાજ પ્રેમ થયો હતો. જેથી તેઓ આશાબેનને પત્ની તરીકે રાખવા ઘરે લઈ આવ્યા હતા. ત્યાર પછી આશાબેને એક દીકરાને જન્મ આપ્યો અને થોડાક વર્ષ પછી તારાબેન સાથે પ્રેમ થઈ ગયો અને તેને પણ પત્ની તરીકે ઘરે લાવ્યા બાદ એક દીકરીને જન્મ આપ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *