સામે આવી ખુબજ અનોખી કંકોત્રી યુવકે ATM કાર્ડ જેવીજ છપાવી લગ્નની કંકોત્રી ! અંદરનું લખાણ પણ એવી રીતે લખાવ્યું કે…જુઓ તમે પણ
મિત્રો જેમ તમે જાણોજ ચો કે હાલ લગ્ન સીઝન ચાલી રહૈ છે તેવામાં લોકો પોટકના લગ્નને યાદગાર બનાવવા માટે ખુબજ અનોખા અને નો જોયું હોઈ તેવું કરી બતાવીને લોકનું ધ્યાન આકર્ષિત કરતા હોઈ છે. તેવીજ રીતે હાલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની લગ્નની કંકોત્રીઓ ખુબજ વાયરલ થતી જોવા મળે છે. તેવીજ રીતે અમે આજે તમને એક તેવીજ કંકોત્રી વિષે વાત કરીશું. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો એક તરફ હાલ લગ્નની કંકોત્રીમાં અલગ અને નવો સંદેશ લખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેવામાં હાલ એક એવી કંકોત્રી સામે આવી રહી છે જેની ડિઝાઇન જોઈ તમને પણ વિશ્વાસ નહિ આવે. જો તમને જણાવીએ તો આ લગ્નની કંકોત્રી આજથી 6 વર્ષ પહેલાની છે એટલે વર્ષ 2015ની છે. આ લગ્નની કંકોત્રીની વાત કરવામ આવે તો નયન અને હિરલ નામના વરવધુનાં લગ્નની કંકોત્રી એટીએમ કાર્ડ જેવી જ છે. આ અનોખી કંકોત્રી પેટલાદ શહેરની છે અને આ લગ્નની કંકોત્રીમાં એટીમ કાર્ડનીવિગતો પ્રમાણે લગ્નની તમામ વિગતો રાખવામાં આવે છે.
આમ આ કંકોત્રીમાં સૌથી જો કોઈ આકર્ષણનું કેન્દ્ર અને પહેલી નજરે વંચાય જાય એ છે “Vivah “ જે રીતે કાર્ડમાં વિઝા ” લખેલ હોય છે, એ જ ક્રિએટીવ વિચાર સાથે વિવાહ લખવામાં આવ્યું છે. જે જોવામાં પણ ખુબજ સરસ લાગી રહ્યું છે. આમ મિત્રો જો આ સાથે જણાવીએ તો આ કંકોત્રી જોઈને એટલું જરૂરથી વિચારશો કે આખરે આ વ્યક્તિએ શું વિચારીને આવી અનોખી કંકોત્રી છપાવી હશે.આજમાં સમયમાં તો 5 રૂપિયાથી લઈને લાખો રૂપિયાની કંકોત્રી આવે છે. કોઈ વ્યક્તિ જૂનાં રીતિ રિવાજોને પ્રમાણે લગ્ન ઉજવી રહ્યા છે
આમ તો વળી કોઈ આજના યુગ પ્રમાણે લગ્નને ખાસ બનાવે છે.લગ્નનો પ્રસંગ કંકોત્રી વિના તો અધૂરો જ ગણાય એટલે કંકોત્રી એટલી ખાસ હોવી જોઇએ કે આમંત્રણ મળનાર વ્યક્તિને લગ્નમાં આવવાની આતુરતા રહે. ખરેખર આ એટીએમ કાર્ડ ટાઇપની કંકોત્રી એક નવીત્તમ વિચાર છે. ખરેખર આ કંકોત્રી લોકોના હાથમાં આવતા જ તેણે લગ્નમાં જવાની આતુરતા જરૂર થઈ જાય કારણ કે લગ્નની કંકોત્રીમાં આવું સર્જન કરી શકે છે તો લગ્નમાં પણ કંઈક ખાસ હોય જ શકે છે. એકવાત નક્કી છે કે આ લગ્ન કરનાર યુવકને એટીમકાર્ડ સાથે સારો એવો સંબંધ હશે. જેના લીધે તેણે આ પ્રકારની ખાસ એટીએમ કાર્ડ વળી અનોખી અને આકર્ષક કંકોત્રી બનાવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો