પુરુષો માટે ચેતવણીરુપ કિસ્સો ! લુટેરી દુલ્હન પાંચ લાખ નુ સોનુ તો લેતી જ ગઈ સાથે નણંદ…

હાલ દેશમાં ચોરી, લુંટફાટ, મારામારી અને હત્યા જેવા ઘણા મામલાઓ સામા આવી રહ્યા છે છેલ્લા થોડાક મહિનાથી ચોરીના કિસ્સાઓ ખુબજ જોવા મળી રહ્યા છે તેમાં હાલ એક ચોકાવનારો ચોરીનો કિસ્સો સામો આવી રહ્યો છે જેમાં પરણિત દુલ્હન લગ્નના થોડાક દિવસ બાદ ઘરનું બધુજ ઘરેણું ચોરીને ફરાર થઈ જાય છે અને સમગ્ર મામલે સાસુ સસરા ખુબજ ચિંતામાં આવી ગયા છે કારણકે ઘરેણા ની સાથે દુલ્હન તેની ૧૨ વર્ષની નણંદને પણ સાથે લઇ જાય છે.

આ ઘટના રાજસ્થાનના યાત્રાધામ પુષ્કર વિસ્તાર માંથી સામી આવી રહી છે. જ્યાં એક પરિવારની પરણિત દુલ્હન પરિવારના ઘરેણાં સહિત નણંદને પણ પોતાની સાથે લઇને નાસી ગઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દુલ્હન નણંદને પણ પોતાની સાથે લઈ જઈ રહી છે. આમ ત્યારબાદ પરિવારજનોએ પુષ્કર પોલીસ સ્ટેશન ચોરી અંગેનો કેસ નોંધાવ્યો હતો.

તેમજ પીડિત પરિવારનું એમ કહેવું છે કે દીકરી સાથે કઈક ખોટું થઇ જશે તો. ૨૭ મેના રોજ પંચ કુંડ રોડ રહેતા યતુ નાં લગ્ન ઝારખંડનાં જુમ્મા રામગઢની રહેવાસી પૂજા સાથે થયા હતા યતુનાં પિતા દયાપ્રકાશે જણાવ્યું કે પરિચિતે ઝારખંડમાં છોકરી પક્ષનો સંપર્ક કર્યો હતો. આ પછી યુવતીઓએ લગ્નમાં ખર્ચના નામે 3.50 લાખ રૂપિયા લીધા હતા. ઘરમાં લગભગ બધી જ વસ્તુઓ બરાબર ચાલી રહી હતી. દરમિયાન શુક્રવારે પુત્રવધૂ અચાનક દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. તે પોતાની સાથે 12 વર્ષની નણંદને પણ લઈ ગઈ હતી. તેમજ તે બંને ને રેલ્વે સ્ટેશન લાગેલા CCTV માં પણ જોવામાં આવ્યા હતા.

યતુ નાં પિતા એ કહ્યું કે યતુ પુષ્કરમાં વોટર કેમ્પર સપ્લાઈ કંપનીમાં કામ કરે છે ગત શુક્ર્વારે નિર્જળા એકાદશીના કારણે વહેલી સવારે પાણી આપવા ગયા હતા. અને તે દરમિયાન દુલ્હનને મોકો મળતાજ સાસુ શશીબાલા અને સસરા દયાપ્રકાશને રૂમમાં બંધ કરી દીધા હતા. પછી તે ત્યાંથી નાસી ગઈ હતી. ભાભીએ પણ પ્રીતિ ને લાલચ આપીને સાથે લઇ ગઈ હતી. રૂમમાં બંધ યતુ નાં માતા-પિતા ખુબજ ચીસો પાડતા હતા છતાં કોઈ દરવાજો ખોલતું નાં હતું. આમ થોડા સમયબાદ પડોશીઓએ અવાજ સાંભળ્યો અને તેમણે બહાર કાઢ્યા હતા આમ ત્યારબાદ પોલસ સ્ટેશનમાં ગુમ થયા નો રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો પૂજા તેની સાથે ૫ ટોળું ઘરેણા લઇ ફરાર થઇ ગઈ હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *