વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો ! ફક્ત ૧ વર્ષના બાળક સાથે એવુ થયું કે ભગવાન બીજા કોઈ સાથે એવુ નાં કરે, બાળક રમતા રમતા….જાણો પૂરી ઘટના

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેની કરુણતા વિશે જાણીને આપણે પણ ભાવુક જ થતા હોઈએ છીએ. એવામાં હજી કાલે જ એક ચોંકાવી દેતી ઘટના અમુક લેખના માધ્યમથી સામે આવી હતી જેમાં બાળક રમતા રમતા કુવામાં ઘુસી ગયો હતો, જે બાદ સદનસીબે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો જેથી તેનો જીવ બચી જવા પામ્યો હતો

પરંતુ વર્તમાનમાં એક ખુબ જ ચોંકાવી દેતી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમે પણ ભાવુક જ થશો. આ ઘટના જેવી તેવી નહીં પણ આ ઘટનામાં સાવ એક વર્ષના બાળકનું મૃત્યુ થતા લોકોમાં ભારે ફફડાટ થઇ ચુક્યો હતો. આવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને વાલીઓએ હંમેશા પોતાના સંતાનોને લઈને સાવચેત રેહવું જોઈએ, કારણ કે તેઓતો નાના હોય છે આથી તેઓને કોઈ એવી બુદ્ધિ પણ નથી હોતી કે તેઓ શું કરશે તેનું શું પરિણામ આવશે.

એવામાં હાલ વાલી ઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે જેમાં ફક્ત એક વર્ષના બાળકને એટલું કરુણ મૌત મળ્યું કે જાણી તમારું પણ હૈયું કંપી ઉઠશે. જણાવી દઈએ કે આ ઘટનામાં ફક્ત એક વર્ષનો આ બાળક ઘરની પાછળ બનેલા પાણીના ખાડામાં પડી જતા તડફડિયા મારી મારીને મૌતને ભેટી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોમાં પણ ભારે અરેરાટી ફેલાય ચુકી હતી, જયારે મૃતકના પરિવારજનોતો શોકમાં ગરકાવ જ થયા હતા.

જણાવી દઈએ કે આ પુરી ઘટના બિલાસપુરના મસ્તુરીના કૌહરૌદ માંથી સામે આવ્યો છે જ્યા આ એક વર્ષીય બાળકનું પાણીના ખાડામાં પડી જતા મૌતને ભેટી ગયો હતો.ઘરમાંથી એક વર્ષીય માસુમ અચાનક જ ઘરમાંથી ગમ થઇ જતા પરિવારજનોએ શોધ શરૂ કરી હતી એવામાં તેઓને પાણી ભરેલા ખાડા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં તો ખુબ જ મોડું થઇ ચૂક્યું હતું. બાળકનું મૌત થતા પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *