વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! બે અજાણ્યા શખ્શો બાળક ને આઈસ્ક્રીમ ની લાલચ આપી ને ઉઠાવી ગયા…

હાલ દેશમાં અને રાજ્યમાં ચોર, લુંટફાટ, અપહરણ, હત્યા, મારા મારી જેવા અને ગેર કાનૂની મામલા ઓ ખુબજ વધી ગયા છે જેના લીધે લોકો ખુબજ ડર માં જીવી રહ્યા છે તેવીજ રીતે એક અપહરણ ની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે તેમાં ખાસ કરીને નાના છોકરાઓનું અપહરણ થતું જોવા મળે છે છોકરાઓને નવી નવી લાલચ આપીને તેનું અપહરણ નાં કિસ્સાઓ સમા આવી રહ્યા છે.

થોડાક સમય થી ગોલા કે આઈસ્ક્રીમની લાલચ આપી બાળકોને ઉઠાવી જવાના બે ત્રણ કિસ્સા ઓ મોરબી, વાંકાનેર અને ઘૂંટુ માંથી સામે આવ્યા છે, જોકે તપાસ બાદ બંને ઘટનાની તમમાં વિગતો પુરાવા સાથે સામી આવી હતી અને પોલીસને આંશિક હાશકારો થયો હતો. માળીયાના ઘાટીલામાંથી મોડી સાંજે આવીજ એક ઘટના સામી આવી હતી તેમાં એક બાળકને બે શીખ જેવા શખ્સોએ ઉઠાવીને લઈ જતા હોવા અને પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી હતી અને આસપાસ નાં CCTV ફૂટેજ પણ ખોળિયા હતા પરંતુ તેમાં કશું સામું આવ્યું નો હતું.

ઘાટીલામાં બે શકસો બાઈક પર આવ્યા અને બાળકને આઈસ્ક્રીમ ની લાલચ આપી ઉઠાવી ગયા હતા. આ અંગે માળીયા પોલીસને જાણ થતા માળીયા પોલીસ મથકના પીએસઆઈ બી.ડી. જાડેજા, તેની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પછી ગ્રામજનો દ્વારા જે થીયરી રજુ કરવામાં આવી તેના પર તપાસ હાથ ધરી હતી.

તેમજ અપહરણ અંગે કોઈ પણ પુરાવા મળ્યા ન હતા કે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તે જગ્યાના CCTV કેમેરા માં પણ કશુજ સામું આવ્યું નો હતું છતાં તે ઘટનાને પગલે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ હકીકત તપાસ બાદજ સામી આવશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *