દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરવામાં મહિલા એવી મશગુલ બની ગઈ કે જાન જોખમમાં મુકાય ગઈ અને અચાનક થયું એવું કે…

હાલમાં વિવિધ પ્રકારના વીડિયો સોશીયલ મિડીયા પર આવતા હોય છે જે જોઈને આપણે ઘણીવાર સ્તબ્ધ બની જતા હોઈએ છીએ.તો ઘણા વીડિયો એવા પણ વાયરલ થતા હોય છે જ ચર્ચામાં આવી જતા હોય છે. દેશ ભરમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો ઘરની સાફ સફાઈ કરવામાં મશગૂલ બની ગયા છે અને ઘર ને સજાવવા માટે બહુ જ તામજામ કરતા હોય છે.ત્યારે દિવાળીની સાફ સફાઈ કરતી એક મહિલાનો વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈ લોકો ચકિત થઈ રહ્યા છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાની જાન ને જોખમમાં મૂકીને ઘરની સાફ સફાઈ કરતી જોવા મળે છે. જેવો આ મહિલાનો વીડિયો વાયરલ થયો કે અનેક લોકો આ મહિલાની ગેરવર્તણૂક પર ભડકી રહ્યા છે.ઘણાં લોકો આ વીડિયોની અંગે પ્રતિક્રિયા આપતાં કહે છે કે જાણે આ મહિલાના ઘરે લક્ષ્મી જી નહિ આવે તો કોઈના ઘરે નહિ આવે.આ વીડિયોમાં મહિલાના સ્ટંટ ને જોતા દરેક લોકો ચંક રહી જાય છે.લોકોને સમજમાં નથી આવતું કે તે આવું કેમ જાણી જોઈને કર્યું હસે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક મહિલા દિવાળી આવી રહી છે એટલે તેની તૈયારી કરી રહી છે.આ મહિલા કોઈ ફ્લેટમાં રહે છે જે ઘરની સાફ સફાઈ કરી રહી છે.પહેલા તે ઘરની સાફ સફાઈ કરે છે અને ત્યાર બાદ ધીમે ધીમે તે સફાઇ કરવા માટે બારી તરફ આવી જાય છે.આ બારી ઉપર ચડી ને તે સફાઈ કરતી જોવા મળે છે.આ તમામ માં હેરાન કરનારી વાત તો એ છે કે મહિલા કોઈ પણ ડર રાખ્યા વિના બારીની સફાઇ કરી રહી છે.

પરંતુ સમજમાં એ નથી આવતું કે તે ત્યાં સફાઈ કરતાં કરતાં ઉપર સુધી પહોંચી કઈ રીતે.કારણ કે જે બારીની આપને વાત કરી રહ્યાં છીએ તે કોઈ બાલ્કની માં નથી .આથી જો ત્યાંથી કોઈ વ્યક્તિ નીચે પડે તો તેના રામ જ રમી જાય.આ વીડિયો વાયરલ થતા અનેક લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.ઘણા લોકોને વિશ્વાસમાં નથી આવતો કે કોઈ મહિલા સાફ સફાઈ કરવા માટે પોતાની જાન પણ જોખમમાં મૂકી સકે છે.ત્યારે અન્ય એક યુઝર્સ લખ્યું છે કે આ તો બહુ જ ખતરનાક વીડિયો છે. આ વીડિયો હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *