રોડ ક્રોસ કરી રહેલ મહિલાને કારે અડફેટે લેતા તેની ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું ! લોકો પણ આ ઘટના જોઈ ધ્રુજી ઉઠ્યા…એક નાની ભૂલ અને…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના મહેસાણાનાં વડસ ગામમાંથી સામી આવી રહી છે જ્યાં એક મહિલા તેના કામે જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે એક લાલ કલરની કારે તેને જોરદાર ટક્કર મારતા મહિલાને ખુબજ ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગાડી ચાલક ગાડી મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ બે બાળકો નોધારા બન્યા હતા.

આ બેનનું નામ શુશીલાબેન ઉ.વ.૩૫ કે જેઓનાં પતિ 7 વર્ષ અગાઉ બીમારીના કારણે મોતને ભેટ્યા હતા. ત્યારે પરિવારની બધીજ જવાબદારી તેના પર આવી ગઈ હતી. આમ તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી તેમના બે બાળકો એક ૧૬ વર્ષીય અને એક ૧૧ વર્ષીય ની જવાબદારી પૂરી કરતા. મહેસાણામાં મોટા માર્ગ પર આવા અકસ્માત અવાર નવાર જોવા મળતા હોઇ છે.

મૃતક શુશીળાબેન રાજપુર કે જેઓ હાઈવે એપોલો કંપી ની સામે જઈ રહ્યા હતા. ઈજ દરમિયાન લાલ કલરની GJ01 KS 0861 નંબરની ગાડી હાઈવે પર બેફામ રીતે આવતી હતી અને મહિલાને અડફેટે લેતા ખુબજ ગંભીર અક્સ્માત સર્જાયો હતો. જે બાદ મહિલાની ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આમ હાલ બે બાળકો પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી નોંધારા બન્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *