રાજકોટમાં થયો અદભુત ચમત્કાર ! નવલી નોરતાના પેલા દિવસે જ આ હોસ્પિટલમાં એક સાથે નવ લક્ષ્મીઓએ જન્મ લીધો….

મિત્રો તમે જાણોજ છો નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને લોકો ખુબજ આનંદ અને જોશ થી નવરાત્રીમાં નાચતા હોઈ છે મ. તેમજ હાલમાં એક તરફ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ શહેરની હોસ્પિટલમાં એક અનોખી ઘટના બની છે. વાત જાણે એમ છે કે, શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું નવરાત્રિના પ્રથમ નોરતે હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું ખાર્તમુહર્ત થોડા જ સમય પહેલા કરવામાં આવેલ હતું અને આ બિલ્ડીંગમાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ હાલ શરૂ થયેલ.

આમ તમને જણાવીએ તો શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે હોસ્પિટલમાં જે નવી બિલ્ડિંગનું ખાર્તમુહર્ત થોડા જ સમય પહેલા કરવામાં આવેલ હતું, તે બિલ્ડીંગમાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ હાલ કાર્યરત કરી નાખવામાં આવ્યો છે. તેમજ અગાઉ પણ પોતાની નિપુણતા છે કે જટિલમાં જટિલ ઓપરેશનને પાર પાડનાર ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા આસો નવરાત્રિના પ્રથમ નોરતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 11 ડિલેવરીઓ કરાવવામાં આવી હતી. જેમાં 2 દીકરાઓને 9 બાળકો એ દીકરીઓ હતી.

આમ આસો નવરાત્રિના પ્રથમ નોરતે જાણે એવું લાગતું હોય કે હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું હોય તેઓ માહોલ સર્જાયો હતો, અને વધુમાં ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે

આમ જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતની ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે. તેમજ આ 11 બાળકો ના માતા પિતાએ ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુંમરને ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા અને આગળ પણ હજુ સતત અને સતત લોકોની પીળાની સારામાં સારી સારવાર કરી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આમ હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું હોય તેઓ માહોલ સર્જાયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *