નાના બાળકે ખતરનાક અજગરને હાથ થી ઉપાડીને ગળે લગાડી તેની સાથે એવું કર્યું કે જોનારના જીવ ઉચા થઈ ગયા…જુવો વીડિયો

સાપનું કે અજગરનું નામ આવતા જ દરેક લોકોના દિલની ધડકન તેજ થઈ જતી હોય છે.અને તેને જોતા જ મનુષ્યો બીકના માર્યા કાપવા લાગતા હોય છે.ઘણ સાપ અને અજગર જોવામાં એવા મોટા અને ભયાનક હોય છે કે તે સામે આવી જાય ત્યાં જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે.અને વ્યક્તિના તો રામ જ રમી જાય છે.અજગર કદથી લઈને લોકો પર તેના શિકાર કે એટેક કરવાની શક્તિ બંને મનુષ્યોની બોલતી બંધ કરી દેવાની તાકાત ધરાવે છે.જે જોઈને દરેક મનુષ્યો હેરાન થઈ જાય છે.જો કોઈ અજગર સામે કોઈ આવી જાય તો પછી તેની જાન બચવી બહુ જ મુશ્કેલ બની જાય છે.કેમકે મોટા ભાગના લોકો તો તેના કદ ને જોઈને જ હોશ ઉડી જાય છે.

તો પછી બીજી આગળ વાત જ શું કરવાની.કોઈ વ્યક્તિ સામેથી તો આવા ખતરનાક સાપની આગળ જાય જ નહીં પરંતુ અહી અજીબ કિસ્સો જોવા મળયો છે .ઘણા લોકો ને સાપ નામથી જ ડર લાગતો હોય છે તો ત્યાં બીજી બાજુ એવણપં લોકો જોવા મળે છે કે જેઓ આવા ખતરનાક સાપ કે અજગરને પોતાના ગળે લગાવીને પ્રેમ કરતા હોય છે.હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈ તમારા હોશ ઊડી જશે.આ વીડિયો જોઈ ઘણા લોકોને તો એમ થાય છે કે તેઓ ખતરનાક જાન લેનાર અજગર અને સાપ સાથે દોસ્તી કરી હોય એવું લાગે છે.અને આવા સાચા દોસ્તને આવા ખતરનાક સાપ પણ પ્રેમ કરતા જોવા મળે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેમાં એક નાનું બાળક દેખાઈ રહ્યું છે.પરંતુ તેમાં આ માસૂમ બાળક જે કામ કરી રહ્યું છે તે જોઈ દરેક લોકોના હોશ ઊડી જાય છે.આવું કામ કરતા મોટા મોટા બહાદુર લોકોના પણ પરસેવો છુટી જતો હોય છે.વાસ્તવમાં આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે એક નાનો બાળક અજગરને પોતાના નાના નાજુક હાથ થી ઉપાડવાની કોશિશ કરતો જોવા મળે છે.અને ત્યાર પછી જેવો અજગર હાથમાં આવી જાય છે કે તે તે ખતરનાક અને મોટા એવા અજગરને ગળે લગાડી રહ્યો છે.આ વીડિયોને જોનાર કોઈ પણ લોકો થર થર ધ્રુજતા જોવા મળે છે.એટલા નાના બાળક ના હાથમાં આવા ખતરનાક અજગર ને જોતા કોઈપણ દંગ રહી જાય તે સ્વાભાવિક બાબત છે.

આ વીડિયોમાં અજગર નાના બાળક ને કોઈ નુકશાન પહોંચાડતો જાણતો નથી કે આ નાનું બાળક પણ આ અજગરથી ડરી રહ્યો હોય તેવું લાગ્યું નથી.વીડિયોમાં જાણે બંને એકબીજાને પહેલેથી જ જાણતા હોય એવું લાગી રહ્યું છે અને તે બંને જાણે ખાસ મિત્રો હોય એવું જણાઈ રહ્યું છે.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઈન્સ્ત્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો એ પસંદ કર્યો છે.અને અનેક લોકોએ તો આ વીડિયોને લઈને અલગ અલગ કમેન્ટ પણ કરી છે.ઘણા લોકો આ નાના બાળકને બહાદુર કહી રહ્યા છે.તો ઘણા લોકો તેને નસીબવંતો કહી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *