દમણ શહેરમાં બાઈક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા એક યુવકનું ઘટના સ્થળેજ મોત સમગ્ર ઘટના CCTV માં કેદ….જુઓ વિડીઓ

હાલ તમે જાણોજ છો કે દેશમાં અને રાજ્યમાં અકસ્માત ની ઘટના ખુબજ વધી રહી છે જેની પાછળ વ્યક્તિની બેદરકારી તેમજ ધ્યાનનો અભાવ વગેરે કારણ જવાબદાર હોઈ છે વ્યક્તિની આવીજ નાની નાની ભૂલોને કારણે ગંભીર અકસ્માત બનતું હોઈ છે જેમાં વ્યક્તિને ગંભીર ઇઝા થતા તેનું ઘટના સ્થળેજ મૃત્યુ થતું હોઈ છે. ચાલો તમને ઘટના વિષે વિસ્તારમાં જણાવ્યે.

આ ઘટના દમણ શહેર નાં દુનેઠા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર ૧ યુવકનું ઘટના સ્થળેજ મોત થયું હતું. જયારે બીજા વ્યક્તિને ઇઝા પહોચી હતી. જેને સારવાર અર્થે તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા CCTV માં કેદ થઇ ગઈ હતી. આ વીડીઓમાં સાફ જોવા મળે છે કે બાઈક ચાલક બંને યુવકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે તેમજ સામે થી આવતી ફૂલ સ્પીડ કારે બાઈક ને અડફેટે લીધી હતી તેમાં બંને યુવકો ખુબજ ઘાયલ થયા હતા તેમાંથી એક યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

આ ઘટના નો વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઇ રહ્યો છે. આ બનાવની વિગત મુજબ દમણ નાં દુનેઠા વિસ્તારમાં આવેલા કોસ્ટલ હાઈવે પરથી પુરિ ઝડપે એક કાર પાસર થઇ રહી હતી. અને તેજ સમયે એક બાઈક ચાલકે પૂરી ઝડપે રોંગ સાઈડમાંજ બાઈક ચલાવ્યું હતું. આથી સામેથી આવી રહેલે કારે બાઈકને ટક્કર મારી હતી. જ્યાં એક બાઈક ચાલક યુવકનું મૃત્યુ થયું તેમજ બીજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના બનતા આસપાસના લોક અને વાહનચાલકોનાં પણ ટોળે ટોળા વળી ગયા હતા જે બાદ ૧૦૮ અને પોલીસને પણ જાણ કરવામી આવી  હતી. ઘટનાની જાણ થતા ૧૦૮ તેમજ પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર દ્રશ્યો રોડ ની સાઈડ માં લાગેલ CCTV કેમેરા માં કેદ્દ થયા ગયા હતા અને સોસીયલ મીડિયા પર આ વીડીઓ ખુબજ વાઈરલ થઈ રહ્યો છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *