બોટાદમાં યુવકનું ગળું કાપી કરાઈ કરપીણ હત્યા ! જ્યારે અન્ય બે યુવક…કારણ જાણી ધ્રુજી ઉઠશો

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે જેની પાછળ ઘણી વખત ખુબજ ચોકાવનારું પણ કારણ હોઈ છે તો વળી ઘણી વખત એવા કારણો હોઈ છે જેની તમે પણ કલ્પના નો કરી હોઈ. જો વર્તમાન સમયની વત કરવામાં આવે તો આજની યુવા પેઢી નાની બાબતે ઝઘડો કરી બેઠતા હોઈ છે અને સામાન્ય બાબતનો આ ઝઘડો ક્યારે વિકરાળરૂપ ધારણ કેરી લે છે અને એવુ પરિણામ સામે આવતું હોઈ છે જે ખુબજ ધ્રુજાવી દેતો જોવા મળતું હોઈ છે. તેવીજ હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેનું કારણ જાણી તમે પણ દંગ રહી જશો.

વાત કરવામાં આવે તો હત્યાની આ હચમચાવી દેતી ઘટના બોટાદના ઢાકણીયા ગામ માંથી સામે આઈ રહી છે જ્યાં રહેતા ૩૦ વર્ષીય યુવક નવધણભાઈ ઝાલાભાઇ જોગરણા ભરવાડની જતાં થઇ છે. તો વળી આ હત્યાની ઘટનામાં અન્ય બે બે યુવાનોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર અને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુનાભાઈ જોગરણા અને તેજાભાઈ જોગરણાને ગંભીર ઇજાઓ પહોંચી છે. જૂની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બોટાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

હત્યાની આ ઘટના બાદ સમગ્ર બોટાદમાં ચકચાર મચી જવા પામી છે. આ સ્તાહે જણાવીએ તો આ હત્યાની આ ઘટના પાછળ જૂની અદાવતમાં યુવકની હત્યા (Botad Murder) કરવામાં આવી છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટાદના ઠાકણિયા ગામમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા કરાયેલા હુમલામાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે. જૂની અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. આમ હત્યાના આ સમગ્ર મામલે બોટાદ પોલીસ હત્યા કેસમાં આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *