સાહુદી અરબ ની યુવતી ને ભારતના યુવક સાથે થયો પ્રેમ અને પછી જે થયું તે…જાણો પૂરી વાત

મળશે તે કોઈ ને ખબર હોતી નથી. ક્યારેક ઘરની નજીક જ જીવન સાથી મળી જતી હોઈ છે. તો વળી ક્યારેક તેની શોધ વિદેશ જયને પૂરી થાય છે. ભારત નો બલરામ પણ નોતો જાણતો કે તેનાં નસીબ માં હમસફર ભારતમાં નહિ બલકે વિદેશ માં મળશે તેવું લખ્યું હતું. આમ ભગવાને અપડા નસીબ માં જે લખ્યું હોઈ છે તેજ મળે છે.

એ વાતથી અજાણ્યો બલરામ નોકરીની તલાશ માં સહુદી અરબ ગયેલો હતો. ત્યાં તેની મુલાકાત એક યુવતી સાથે થઈ બલરામ તેને એટલો ગમવા લાગ્યો કે તે યુવતીને બલરામ સાથે પ્રેમ થય ગયો. તેના પછી તે યુવતી એ બલરામ ની સાથે જીવવા મરવાની કસમ ખાય લીધી હતી. આવો જાણીએ પૂરી બાબત.

યુપી નાં કોંશાંબી ના કડા ધામ કોતવાલ ના ફરીદગંજ માં રહેવાવાળા લલ્લુ રામ ઠેકેદારી કર્યા કરતા હતા. ૧૨ વર્ષ પહેલાજ તેમનું નિધન થયું તો તેમનો પુત્ર બલરામ કામ ની શોધ કરવા લાગ્યો. તે કારણ ને લીધે તે ભારત છોડીને સાહુદી અરબ ના જોર્ડન વયો ગયો હતો. ત્યાં તે કપડા ની કંપનીમાં અટલાન્ટા માં નોકરી કરવા લાગ્યો.

અહીયાજ તેની મુલાકાત હમસફર સાથે થય. આજ કંપનીમાં મધુશા નામની યુવતી પણ નોકરી કરી રહી હતી. તે શ્રીલંકા ની રહેવા વળી હતી પણ કામ કરવા આવી હતી. બંનેની વચ્ચે મિત્રતા થય. અને પછી ધીમે ધીમે મધુશા ને બલરામ સાથે પ્રેમ થય ગયો અને બલરામ પણ તેને દિલ દઈ બેઠયો. બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. પછી બલરામ થોડા દિવસો તેની સાથે શ્રીલંકા રહ્યો અને બંને રાજી ખુશી થી બલરામ ના હરે આવી ને લગ્ન કર્યા અને તેમજ પરિવારની પણ ઈચ્છા હતી કે વિદેશી બહુ લાવે. અને અંતે વિદેશ દુલ્હન જોય પરિવાર ખુબજ ખુશી માં હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.