આમીર ખાન ની દીકરી એ બોયફ્રેન્ડ સાથેના એવા ફોટા મુક્યા કે મચી ગયો બવાલ…. જુઓ ફોટા…
સોશિયલ મીડિયા થી આમિર ખાન જેટલા દૂર ભાગે છે એટલી જ તેમની દીકરી સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે.આમિર ખાન પોતાની પર્સનલ લાઇફ અંગે બહુ ખુલાસો કરતાં નથી .અને ત્યાં જ તેમની દીકરી આઇરા ખાન તેની દરેક બાબતો અંગે સોશિયલ મીડિયા પર પોતાના સિક્રેટ્સ દેખાડતી હોય છે. આઇરા ખાને પોતાના બોયફ્રેન્ડ અંગેની વાત પણ કોઈ થી છૂપાવી નથી દરેક લોકો તેના બોયફ્રેન્ડ ને ઓળખતા થઈ ગયા છે.આજે ફરી એકવાર આઈરા ખાન તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે ની સાથે જોવા મળી છે.જેમાં બંને રોમેન્ટિક તસવીરો માં જોવા મળ્યા છે.આ ફોટા ને શેર કરતા આઇરાં ખાને એક મેસેજ પણ લખ્યો છે.
આમિર ખાનની દિકરી આઈરા ખાને હાલમાં જ પોતાના સોશીયલ મિડીયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં તે તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે જોવા મળી છે.આ ફોટોને જોઈને એમ જણાઈ રહ્યું છે કે નૂપુર અને આઇરા બંને સાથે કઈક કવાલીટી ટાઈમ પસાર કરી રહ્યા છે.અને આ તસવીર કોઈ પહાડી પર ચડ્યા હોય ત્યાંની જણાઈ રહી છે.નૂપુર અને આઈરા બંને એક બીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળે છે.હવે આ તસવીરો સોશીયલ મીડીયા પર ધૂમ મચાવી રહી છે.
આ તસવીરો પર લોકો અનેક કૉમેન્ટ્સ પસાર કરી રહ્યા છે.હાલમાં જ આઈરા એ નૂપુર શિખરે ને પોતાની દાદી જીનત હુસેનને મેળવ્યો હતો.આ સાથે આઈરા એ નૂપુર અને દાદીની એક તસવીર પર સોશીયલ મીડીયા પર શેર કરી હતી.જે તસવીરમાં બંને દાદી સાથે બહુ ખુશ જોવા મળી રહ્યા છે.આ પહેલા પણ આઈરા એ પોતાના બર્થડે પર બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી હતી.
તેણે પોતાના બર્થડે પર પુલ પાર્ટી રાખી હતી.જેમાં પાર્ટી કરતી આઇરા અને નૂપુર શિખરે ની તસવીરો સામે આવી હતી.જે તસવીરો ને કારણે આઈરા બહુ ટ્રોલ થઈ હતી.તમને જણાવી દઇએ કે આઈરા ખાન છેલ્લા બે વર્ષથી નુપુર શિખરે ની સાથે ડેટ કરી રહી છે.નુપુર શિખરે એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે.૨૦૨૦ માં આ બંને સાથે રીલેશનશીપ માં આવતા જ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.સાથે જ તેઓ તેમના રિલેશન ના કારણે અનેકવાર ટ્રોલ પણ થઈ ચૂક્યા છે.
View this post on Instagram