ચાણક્ય નીતી મુજબ જે પત્નીમાં આવા ગુણ જોવા મળે છે તે પતિ બહુ ભાગ્યશાળી હોય છે. જાણો આવા ગુણ વિષે …

મહાન વિદ્વાન આચાર્ય ચાણક્ય  એ એક પુસ્તક લખ્યું છે.જેને આપડે સૌ “ચાણક્ય નીતિ “ તરીકે ઓળખ્ય છીએ .ચાણક્ય નીતિ નામના પુસ્તકમાં એવી ઘણી વાતો લખવામાં આવી છે જે આજના સમયમાં ઉપયોગી સાબિત થઇ સકે છે.આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ ને જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવે તો ,તે તેનું જીવન શ્રેષ્ઠ બનાવી સકે છે.અને પોતાના જીવનમાં હમેશા આગળ વધતો રહે છે.

આચાર્ય ચાણક્ય ની નીતિ ને અપનાવીનેજ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ બન્યો હતો.આચાર્ય ચાણક્ય ની શિક્ષા અને નીતિઓ આજે પણ સાચી સાબિત થાય છે.તેમની નીતિઓને અપનાવીને વ્યક્તિ જીવનમાં સફળતા હાસલ કરી સકે છે.આજ નીતિઓ એક સારો વ્યક્તિ બનવામાં મદદ કરે છે.એવું માનવામાં આવે છે કે,જો વ્યક્તિ આચાર્ય ચાણક્ય નીતી ઓ ને અપનાવે છે તે જીવનમાં હમેશા તરક્કી કરતો જાય છે.

આપણે સંભાળીયુ જ હોય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક મહિલા નો હાથ હોય છે.એક મહિલા ઈચ્છે તો પોતાના પતિના જીવનને સ્વર્ગ બનાવી શકે છે અને જો તે ઈચ્છે તો મત પતિ જ ની પુરા પરિવારની જિંદગી તહસનહસ કરી શકે છે.આજે આપડે આલેખમાં મહિલાઓના ગુણ ની વિષે વાત કરવાની છે.જેના વિષે ચાણક્ય નીતિમાં બતાવવામાં આવ્યું છે.ચાણક્ય નીતિ અનુસાર ,જે પત્નીમાં આવા ગુણ જોવા મળે છે તે પતિ બહુ ભાગ્યશાળી હોય છે.  

  • જે સ્ત્રી ની ઇચ્છા મર્યાદામાં હોય

આચાર્ય  ચાણક્ય એ પોતાની નીતિમાં આ વાત જણાવી છે કે જે મહિલાની ઈચ્છાઓ ઓછી હોય છે તે સ્ત્રીનો પતિ બહુ ભાગ્યશાળી જોવા મળે છે.ચાણક્ય નીતિમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,ઘણી વાર મહિલાઓ ઇચ્છા પૂરી કરવા માટે  પતિ ખોટા કામો કરવા આગળ વધતો જણાય  છે.જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.જો સ્ત્રીઓની ઈચ્છો સીમિત હોય અને નાની વાતોમાં સંતોષ મેળવનારી હોય તો તેના પતિનું જીવન ખુશહાલ હોય છે.

  • શાંત સ્વભાવની મહિલા

આચાર્ય ચાણક્યના અનુસાર જે મહિલાનો સ્વભાવ શાંત હોય છે તે મહિલા લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે .જો કોઈ પુરુષને પોતાના જીવનમાં સંત સ્વભાવ વાલી સ્ત્રી ની સાથ મળે તો તે બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે.આવી સ્ત્રી ઘરમાં સુખ શાંતિની સાથે દરેક બાબતોને સમજી વિચારીને કામ કરતી જોવા મળે છે.તે હમેશા પ[ઓટના પરિવારનું હિત જોવા માંગતી હોય છે.

  • મીઠ્ઠું બોલવા વાલી સ્ત્રી

આચાર્ય ચાણક્ય એવું મને છે કે જો કોઈ પુરુષના જીવનમાં  પત્ની મીઠુ બોલવાવાળી હોય તો તેનાથી વધારે આદુનીયામાં ભાગ્યશાળી કોઈ નથી .જે પુરુષ આવા ગુણ વાળી મહિલાની સાથે લગ્ન કરે છે તે વ્યક્તિનું જીવન સુખથી પસાર થાય છે.આ ગુણ વાલી સ્ત્રી કોઈ સબંધ હોય કે ના હોય તમામ લોકો સાથે સારા સબંધો બનાવી રાખે છે.જેના કારણે પતિની સાથે પરિવારમાં પણ માન મળે છે.

  • શિક્ષિત ,સંસ્કારી અને ગુણવાન મહિલા

આચાર્ય ચાણક્ય નું એવું કહેવું છે કે જે મહિલા શિક્ષિત ,સંસ્કારી અને ગુણવાન હોય છે.તો તમામ પરિવાર સુખી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે ,જે પુરુષની પત્ની આ ગુણ ધરાવતી હોય છે તે બહુ સૌભાગ્યશાળી હોય છે .આવા ગુણો વાળી પત્ની માત્ર જીવનમાં જ આગળ વધારવામાં પ્રેરણા નથી આપતી પરંતુ સાથે બેસીને તમા મુશ્કેલ સમયમાં મદદ કરતી પણ જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *