વાસ્તુશાસ્ત્ર મુજબ આ દીવસે ક્યારે પણ ન ખરીદો વેલણ નહિતર દુખ ના ભાગીદાર બનશો.. જાણો તેના સાથે જોડાયેલી આ વાતો

વાસ્તુશાસ્ત્રમાં અનેક બાબતો વિષે લખવામાં આવ્યું છે કે  કઈ જગ્યાએ કઈ વસ્તુ મુકવી ,ક્યાં દિવસને શુબ માનવો અને ત્યારે સુ કરવું ને સુ ના કરવું આ તમામ બાબતો અંગે તેમાં દર્શાવવામાં આવ્યું છે . વાસ્તુશાસ્ત્ર નું પાલન પેલાના જમાનામાં તો કરતા જ હતા પરંતુ આજે પણ ઘણા લોકો ના ઘરમાં  આવું માનવામાં આવે છે તેઓ વાસ્તુ મુજબ  જ ઘરનું કામ કરતા હોય છે .

વાસ્તુશાસ્ત્ર અનુસાર જ દરેક વસ્તુ ખરીદવા માટે એક નિશ્ચિત દિવસ હોય છે . જો તે દિવસે અમુક વસ્તુની ખરીદી કરવામાં આવે તો તે શુભ ગણાય છે આજે આપડે પણ આવી જ રસોડામાં ઉપયોગમાં આવતી આદણી વેલણ ની ખરીદી કરવાની વાત કરવા જઈ રહ્યા છીએ . રસોડામાં મુકવામાં આવતી આદણી વેલણ પણ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે .

રસોડામાં એવી ઘણી વસ્તુ  હોય છે જેનો ઉપયોગ વાસ્તુ અનુસાર કરવામાં આવતો હોય છે વસ્તુનો ઉપયોગ કરવાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે .જો આ વસ્તુઓનો નિયમો અનુસાર ઉપયોગ ના કરવામાં આવે તો નુકશાન પણ થઇ સકે છે .એ જ રીતે રસોડામાં કરવામાં આવતી રોટલી ને બનાવવા માટેની આદણી વેલન પણ આનાથી પરે નથી .આજે આપડે તેના ખરીદવાના નિયમો વિષે જણાવશું .

આદણી વેલણ  ખરીદતી વખતે આ બાબતો નું  રાખો ધ્યાન

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આદણી વેલણ ખરીદવા માંગતા હોય તો દિવસનું ધ્યાન રાખ્વું ખુબ જરૂરી છે . વાસ્તુ નિષ્ણાંતો કહે છે કે મંગળવારે અને શનિવારે ભૂલથી પણ આદણી વેલણ ના ખરીદવું જોઈએ , આ દિવસ સિવાયના કોઈ પણ દિવસે તમે ખરીદી શકો છો
  • તમને જણાવી દઈએ કે આદણી વેલન ની ખરીદી કરવા માટે નો સૌથી સારો દિવસ બુધવાર છે આ દિવસે તેની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે .
  • રસોડામાં આદણી વેલણ ને મુક્તિ વખતે ધ્યાન રાખો કેતેને કયારેય ઊંધું ના મુકશો તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે આથી આદણી ને ઉભી મુકવી તથા વેલણ ને લટકાવી રાખવું
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે સુતા પહેલા આદણી વેલણ સાફ કરીને મુકવા જોઈ ને કહેવામાં આવે છે કે ગંદા આદણી વેલણ આપણા સ્વાસ્થ્ય માટે હાની કારક છે .તે આપણા  શરીરને નુંકશાન  કરે છે .
  • આ પણ યાદ રાખવું કે આદણી વેલણ ની ખરીદી કરતી વખતે તે  અવાજ ના કરે એવા લેવા જોઈએ આવા અવાજ કરતા આદણી વેલન ઘરમાં અશાંતિ ઉભી કરે છે .
  • જો રસોડાનું આદણી વેલન તૂટી ગયું હોય તો તેનો  ઉપયોગ ના કરવો જોઈએ .તેનાથી ઘરમાં ગરીબી આવે છે , તેમજ ધનહાની થવાની સંભાવના પણ રહે છે.
  • ધ્યાન રાખજો કે લોટ કે ચોખાના ડબ્બાની ઉપર આદણી વેલણ ના રાખો . આમ કરવું અશુભ માનવામાં આવે છે                                                        જો આવી નાની નાની બાબતોનું ધ્યાન  રાખી ને કોઈ પણ કામ કરવામાં આવે તો ઘરમાં અવશ્ય સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિ હમેશા તરક્કી કરતો જોવા મળે છે આથી આવી નાની પરંતુ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ .
અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *