ગીર ના સાવજ સાથે એક માલધારી ને મિત્રતા થય પછી-વાંચો એક સત્ય કથા…જ્યારે માલધારી વ્યક્તિ સુતો હોઈ

આ જગતમાં મિત્રતા તો ખુબ જ વખાણય છે. આમ પણ કહેવાય છે ને કે,મિત્રતા માત્ર બે વ્યક્તિ ઓ જ નહીં પરંતુ કુદરત તેમજ વન્ય જીવો સાથે પણ થઈ શકે છે. ખરેખર આજે આપણે વાત કરીશું. એક એવા વ્યક્તિ વિશે જેની મિત્રતા ગીર જંગલ સિંહ સાથે હ્તી. આમ પણ કહેવાય છે ને કે ગીર ની ગાંડી નગરી ખૂબ જ અખૂટ સૌંદર્ય થી ભરપૂર છે. આમ પણ ગીર ને અમસ્તા જ ગાંડી નથી કહેવામાં આવતી કારણ કે ગીર માં આવતા જ વ્યક્તિ તેની સૌંદર્યતા અને સિંહનાપ્રેમમા ગાંડો ઘેલો થઈ જાય છે. આજે આપણે આજ નેહમાં વસતા માલધારી ની વાત કરીશું. એ આપણે જાણીએ છે કે, વર્ષ 1970માં માલધારીઓનું સ્થાળાતર કરવામાં આવ્યું હતું.

૧૯૬૫ માં ગીર ક્ષેત્ર ને સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું એ પછી થોડા વર્ષો માં ગીર માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ થઇ ગઈ હતી. બસ પછી અનેક માલધારીઓને ગિરનું જંગલ છોડવું પડ્યું. સિંહ અને માલધારીઓ માટે ગીર ઘર છે જેમાં સિંહ ઘર માટે માલધારીઓ ચાલ્યા ગયા.

ગીર ક્ષેત્ર માં રીસર્ચ ની કામગીરી કરવા માટે પોલ જોસલીન.તેઓએ પોતાના આ રિસર્ચવર્ક માટે ગીર ના એક ચારણ માલધારી જીણા નાના ઠાકારીયા ને સાથે રાખ્યા હતા. આ જ સમયગાળમાં “ટીલીયા” નામના એક સિંહ ખૂબ જ લોકપ્રિય હતો. એવું કહેવાય છે કે, 1955 થી 60 સુધીમાં એ સૌથી શક્તિશાળી સિંહ હતો અને ગીર નો રાજા કહેવતો.

એ જ્યારે ભેંસ નો શિકાર કરીને તેના ગળા થી ઉચકીને લઇ જતો ત્યારે ભેંસ નું શરીર નીચે જમીન માં અડવા પણ ન દેતો હતો.માત્ર તેના પગ ના લીટા જ જમીન પર થતા હતા. આ જ સિંહ જીણા ભાઈ સાથે મિત્રતા ઓ સંબધ જાને એમના વગર તેને ચાલતું જ નહીંઘણી વાર જીણા ભાઈ સુતા હોય ત્યારે તેની બાજુ માં આવી ને સુઈ જતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *