પ્રમીલાની હિંમત અને કઠીન મહેનત પછી આજે તે મહિલાઓની હીરો છે…જાણો તેમનાં રિક્ષા વડે રોજગાર અંગેના અનોખા વિચાર ને.

તમે બધા જાણતાજ હો છો કે રોજી રોટી માટે લોકો કોઈ પણ કામ કરતા હોઈ છે અને તે કામ તેના માટે નાનું હોતું નથી. આમ લોકો નાના માં નાનું કામ પણ મહેનત અને લગન થી કરતા હોઈ છે. અને પોતાનું તેમજ પરિવાર નું ગુજરાન ચલાવતા હોઈ છે. આમ જોયે તી અ દુનિયા માં કોઈ કામ સ્ર્સ્લ હોતું નથી તેની પાછળ ખુબજ મહેનત કરવી પડતી હોઈ છે.

એક તરફ સબંધીઓ અને પડોશીઓ ના ટોણા અને બીજી તરફ બાળકો ની ભૂખ, આમ જોતા પ્રમિલા એ તેમના બાળકોની ભૂખ અને તેમનું ભવિષ્ય પસંદ કર્યું. ૬ વર્ષ પહેલા જ્યારે તેમણે ઓટો રિક્ષા ચલાવવા ની નોકરી પસંદ કરી હતી. આમ રોહતક ની પ્રથમ ગુલાબી ઓટો ડ્રાઈવર પ્રમિલા એ પછી પાછુ વળીને ન જોયું. અને તેનો પ્રવાસ તેને ચાલુ રાખ્યો અને આજે તે બીજી મહિલાઓ ને પણ ઓટો રિક્ષા ચલાવવા ની તાલીમ આપી રહી છે.

ટોણા મારનારાઓ આજે પ્રમિલા નાં વખાણ કરતા થાકતા નથી. આમ તે અન્ય બહેનો અને પુત્રી ઓ માટે ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી એ પણ તેમની ઓટો માં મસાફરી કરી છે. હવે પ્રમિલા તેની ટીમ સાથે રોહતક સિવાય હિસાર,ઝજ્જર,પાણીપત મહિલાઓને ઓટો ચલાવવા ની તાલીમ આપી રહી છે.

શહેરના બાબરા મોહલ્લામાં રહેતી પ્રમીલાએ ૬ વર્ષ પહેલા ગુલાબી ઓટો થી જીવનની શરૂઆત કરી હતી. તેના પરિવાર ની પરીસ્થીતી સારી નો હોવાથી તેમણે ઓટો ચલાવવાનું નક્કી કર્યું. આમ પ્રમિલા ને ઓટો ચલાવતા જોઈ બીજી ઘણી મહિલાઓ ને હિંમત આવી અને ઓટો ચલાવવા નું પ્રોત્સાહન મળ્યું

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *