રાનું મંડલ બાદ આ મહીલા છવાઈ ગઈ સોસીયલ મીડીઆ પર ! લતાજી મંગેશકર નુ એવું ગીત ગાયું કે…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ વિડિઓ જોતાજ હોવ ચો જેમાં લોકો કોમેડી, ડાન્સ, તેમજ ગીત ગાતા પણ નજરે ચડતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક મહિલાનો ગીત ગાતો વિડિઓ સામે આવી રહ્યો છે જેનું અવાજ સાંભળી તમને લત્તાજી મંગેશકરની યાદ આવી જશે. આ વાયરલ વિડિઓ સોશિયલ મીડિયા પર હાલ ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ રહી જશો દંગ રહી જશો. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે જેમાં તે રોડ પર ઉભી લતા મંગેશકરનું ગીત ‘સુનો સાજન’ ગાઈ રહી છે. તેનો અવાજ એટલો મધુર છે કે તેને વારંવાર સાંભળવાનું મન થાય છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા મહાબલેશ્વર પાસેના રસ્તા પર ગીત ગાવા માટે રોકાઈ છે. તે લતા મંગેશકરનું ગીત ‘સુનો સજના’ જોતાં જ ગાવાનું શરૂ કરે છે.
સાદી દેખાતી મહિલાએ અહીં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો. એવું લાગે છે કે તેણે ક્યાંકથી ગાયકીની તાલીમ લીધી છે. ક્યારેક સ્ત્રીનું ગાયન પણ લતા મંગેશકર જેવું લાગે છે. હાલ આ વિડિઓએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકો ને પણ આ વિડિઓ ખુબજ પસંદ આવી રહ્યો છે. અને તેઓ આગળ શેર પણ કરી રહયા છે.
મહિલાના ગાયનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગ્યો છે. ખાસ વાત એ છે કે રાનુ મંડેર પણ રસ્તા પર ગીતો ગાઈને ફેમસ થઈ ગઈ હતી. તેના સિંગિંગ વીડિયોએ ધૂમ મચાવી હતી અને તે જોતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. મહિલાનો આ વીડિયો સલમાન_સૈયદ_7715 દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો