ગંદી વેબસાઈટ જોઈ ને આ કાકા બરોબર ના ફસાણા થયો એવો કાંડે કે…

આજના સમયમાં મોબાઈલ પણ રોજીંદાજીવન નો એક ભાગ બની ગયો છે તેમ કહી શકાઈ. લોકો મોબાઈલ નો ખુબજ ઉપયોગ કરતા થયા છે મોબાઈલ થી ઘણા બધા કર્યો તમે ઘરે ભેતાજ કરી શકો છો. ઘરે બેઠા ઘરવપરાશની વસ્તુ, ફર્નીચર, ખાવાની વાનગીઓ, ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓ, તેમજ હવે તો ઈન્ટરનેટ નાં જમાનામાં ઘરે બેઠાજ બધીજ વસ્તુના બીલ ભરી શકો છો. આમ મોબાઈલના ઘણા ફાયદાઓ છે તો તેના ગેરફાયદા પણ હોઈ છે જેનો આધાર મોબાઈલ વાપરનાર વ્યક્તિ પર રહેલો હોઈ છે. એક ૭૨ વર્ષના કાકા સરખાઈનાં ગયા, ચાલો તમને વિસ્તારે સમજાવીએ.

આ ઘટના વડોદરા ની છે જ્યાં ૭૨ વર્ષીય વીમા એજન્ટ હરીશ ચોંહાણ જયારે પોર્ન વેબસાઇટ સર્ફ કરી રહ્યા હતા ત્યારે તેમના ફોન પર એક પોપ અપ મેસેજ દેખાયો, જે વાંચીને તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમાં લખ્યું હતું કે પોર્ન વેબસાઈટ સર્ફિંગ ગેરકાયદેસર છે અને તમારી વિગતો કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નોંધવામાં આવી છે દંડ નો થાઈ અને તમારી વિગત જાહેર કરવામાં નો આવે તે માટે તમારે ચોક્કસ કિંમત ચુકવવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેથી ગભરાયેલ હરીશભાઈએ શહેરના સાયબર નિષ્ણાત મયુર ભુસાવલકરનો સંપર્ક કર્યો હતો. પછી હરીશે ભુસવાલકરને તેનો ફોન ક્લીન કરવામાં મદદ કરવા અને હેકર્સને ટ્રેક કરવાનો પ્રયાસ કરવા કહ્યું.

લોકો સામાજિક શરમના ડરથી તેઓ પોલીસનો સંપર્ક કરવાનું ટાળે છે નિષ્ણાતો કહે છે કે તેમણે છેલ્લા કેટલાક મહિનામાં વડોદરા, અમદાબાદ અને સુરતમાંથી ઓછામાં ઓછા ૧૫ ની વિનંતીઓ મળી છે. જેમાં આવી વેબસાઇટ જોતા લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે ક્યાંતો તેને બ્લેકમેલ કરવામાં આવે છે

ભુસાવલકરે કહ્યું કે , મેં ટ્રેક કરેલ કેટલાક IP એડ્રેસ મને ઝારખંડ અને મલેશિયા તરફ લઈ ગયા.” સાયબર ક્રાઈમ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ”પોર્ન વેબસાઈટ જોવાની ગેરકાયદેસરતા દર્શાવીને લોકોને બ્લેકમેલ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ એવી વેબસાઇટ્સ બનાવે છે જે અધિકૃત સરકારી સાઇટ્સ જેવી જ હોય છે અને તેઓ જે ભાષાનો ઉપયોગ કરે છે તે પણ એટલી ખાતરીદાયક હોય છે કે મોટાભાગે સરકારી જ લાગે અને તેના કારણે ભોગ બનેલા લોકો રુપિયા ચૂકવીને બચી જવા માગે છે. જોકે ઘણીવાર આવા ગુનેગારો સતત વધુ માગણી કરતા

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.