પેલા આ વ્યકિત એ ગધેડા ને માર માર્યો પછી ગધેડા એ એવો બદલો લીધો કે વિડીઓ જોઈ ને…

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે પરંતુ હાલ એક એવો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં એક યુવાન ગધેડાના પાટા અને લાફા મારતો નજર આવે છે. આવો તમને વિડિઓ વિશે વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે એક યુવાન ગધેડાને લઈને આવે છે અને તેને તરતજ પાટા મારવા લાગે છે અને 4 થી 5 પાટા મર્યા બાદ પણ યુવકના મનને શાંતિ મળતી નથી અને તે તરતજ ફરીથી ગધેડાના મોઢાના ભાગે લાફા મારવા લાગે છે. પરંતુ તમે બધાજ જાણોજ છો કે માણસ હોઈ કે કોઈ પશુ, પ્રાણી આ દુનિયામાં રહેતા બધાજ સજીવને માર મારશો તો તેમને પણ દુખાવો થતો હોઈ છે. અને તે પણ કઠોર મારને સહન કરી શકતા નથી. અને આપણા પર પાછો હુમલો પણ કરી શકતા હોઈ છે.

આગળ વાત કરીએ તો આ વિડિઓમાઁ એવુંજ જોવા મળી રહ્યુ છે. આમ જ્યારે તે વ્યક્તિ થાકીને તે ગધેડા પર બેસવા જાય છે. ત્યારે ગધેડો પોતાનો બદલો લેવાનું શરુ કરે છે.ગધેડો તે વ્યક્તિનો પગ પોતાના મોંથી પકડી લે છે, તેને કરડે છે અને ગોળ ગોળ ફેરવીને નીચે ફેંકી દે છે. આ રીતે તે વ્યક્તિને તેના કરેલો કામોનું ફળ તરત જ મળી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોમ ઈન્સટાગ્રામ પર બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે, જેસી કરની વેસી ભરની. આ વીડિયો લોકો ખુબ પંસદ કરી રહ્યા છે, અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો એ લોકો માટે ચેતવણીરુપ છે, જે પ્રાણીને વગર કારણે હેરાન કરે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Shakti Kapoor (@shaktikapoor)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.