એક સમય ની ફેમસ સીરીયલ CID બંધ થયા બાદ આજે આ કલાકારો એવી જીંદગી જીવી રહ્યા છે કે જાણી ને…


CID ટેલીવીઝન ની દુનિયાનો સૌથી મશહૂર શો ગણાય છે.આ શો એ અનેક વર્ષો સુધી લોકોના ફાઈલો પર રાજ કર્યો છે.આ શોની બહુંજ મોટી ફેન્સ ફોલોવિંગ પણ હતી.દરેક લોકો આ શો જોવાનું પસંદ કરતા હતા.આ સાથે જ તમને જણાવી દઈએ કે સીઆઈડી શો ઇન્ડિયન ટેલીવીઝન પર સૌથી વધારે ચાલતો શો છે. સીઆઈડી નો પહેલો એપિસોડ ૨૩ વર્ષ પહેલા ૧૯૯૮ ની સાલમાં ૨૧ જાન્યુઆરી એ શરૂ થયો હતો.

આ શો ૨૦૧૮ સુધી ચાલતો આવ્યો હતો.આ શોનો છેલ્લો એપિસોડ ૨૭ ઓકટોબર ૨૦૧૮ ના રોજ આવ્યો હતો.CID શો નું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં સમાવેશ થાય છે.આ શોનો દરેક કિરદાર લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.પછી તે ભલે સીઆઈડી ના એસીપી પ્રદ્યુમન નો કિરદાર નિભાવનાર શિવાજી સાટામ હોય કે પછી દરવાજા તોડ દયા હોય.

સૌથી પહેલા આપણે શો ના મુખ્ય એવા એસીપી પ્રદ્યુમન ના જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.ACP પ્રદ્યુમન નો કિરદાર નિભાવનાર શિવાજી સાટમ કે જેમની ઉંમર ૭૧ વર્ષની છે.તેમનો જન્મ ૨૧ એપ્રિલ ૧૯૫૦ ના રોજ માહિમ મહારાષ્ટ્ર માં થયો હતો. શિવાજી પહેલા બેંકમાં કેશિયર ની કામગીરી કરતા હતા. તેમની પત્નીનું નામ અરુણા છે અને તેમના ઘરે એક દીકરો અને દીકરી છે.શિવાજી સાટમ એ બોલિવુડની ૪૦ જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.આ શોમાં શિવાજી સાટમ નો એક ડાયલોગ પૂરા દેશમાં બહુજ મશહૂર છે.

“કુછ તો ગડબડ હે દયા” અને સાથે દયાનો દરવાજા તોડવાની સ્ટાઇલ પણ લોકો ક્યાં ભૂલી શક્યા છે.દેશનો આ સૌથી મશહૂર શો આજે બંધ થઈ ગયો છે.શો આટલો લોકપ્રિય જોવા છતાં ઘણા લોકો આ શોના કિરદાર હાલમાં સુ કરી રહ્યા છે તે કોઈ જ ભાગ્યે જાણતું હશે.આજે આપણે આ શોના અંગત જીવન વિશે જાણકારી મેળવશું કે તેઓ કઈ રીતે પોતાનુ જીવન જીવી રહ્યા છે.આ શોમાં એસીપી પ્રદ્યુમન તો લોકપ્રિય હતાં જ પરંતુ સાથે સાથે સિનિયર ઓફીસર દરવાજા તોડ દયા અને અભિજિત પણ મશહૂર થયા હતા.

CID માં સિનિયર ઓફીસર દયા નો કિરદાર નિભાવનાર અભિનેતા નામ દયાનંદ શેટ્ટી છે.જે મૈસુર ના વતની છે. દયાનંદ ની પત્નીનું નામ સ્મિતા અને દીકરીનું નામ વિવા છે. દયાનંદ થોડી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.સિનિયર ઓફીસર અભિજિત નું પાત્ર ભજવતા અભિનેતા નું અસલી નામ આદિત્ય શ્રીવાસ્તવ છે.તેમને સત્યા,પાંચ અને ગુલાલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.આદિત્ય ની પત્નીનું નામ માનસી છે તેમના ઘરે ૨ દીકરીઓ આરુષિ અને અદ્વિતિકા છે અને એક દીકરો પણ છે.

ઇસ્પેક્તર ફેડરિક ને તો તમે યાદ કરતા જ હસો.જેનો કિરદાર નિભાવનાર અભિનેતા દિનેશ ફડનીસ છે. તેમણે ફિલ્મ સરફરોષ અને મેલા જેવી ફિલ્મમાં કામ કર્યું છે.તે શોમાં ઇસ્પેકતર સચ્ચીન નો રોલ ભજવનાર ઋષિકેશ પાંડે છે અને ઈસ્પેક્તર શ્રેયા નો રોલ નિભાવતી અભિનેત્રીનું નામ જાનવી છેડા છે.તેના પતિનું નામ નિશાન ગોપલિયા છે.શોમાં પૂર્વી નો કિરદાર નિભાવતી અંશા શઈદ એ ૨૦૧૫ માં આ શોમાં એન્ટ્રી લીધી હતી.આ શોમાં ડોક્ટર તારિકા નો રોલ શ્રદ્ધા મુસ્લે એ નિભાવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *