માતા ના મોત બાદ દીકરીઓ ને અંતિમ સંસ્કાર કરવાનો પણ સમય નથી ! પુરી ઘટના જાણી આંખમા આંસુ આવી જશે…

અપણા દેશમાં અને રાજ્યમાં રોજ-બરોજ ઘણા અકસ્માતો જોવા મળી રહ્યા છે તેમાં ઘણા લોકો ગંભીર ઘાયલ થતા હોય છે અને તેમના નસીબ હોવાથી તે બચ્ચી જતા હોઈ છે તો વળી ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થવાથી તેમનું ઘટના સ્થળેજ મૃત્યુ થતું હોઈ છે. જે પછી તેને હોસ્પિટલ પોસ્ટમાર્ટમ માટે લઇ જવામાં આવતા હોઈ છે ત્યાર બળદ તેના જે તે પરિવાર ને તેનું મૃતદેહ સોપવામાં આવતો હોઈ છે.

પરંતુ આ ઘટનામાં મહિલાનો મૃતદેહ પોસ્ટમાર્ટમ નાં ૩ દિવસ પછી પણ તેના અંતિમ સંસ્કાર માટે પણ તેમના પરિવારના કોઈ પણ સભ્ય એ તેનો શબ લીધો નો હતો વારંવાર હોસ્પિટલ માંથી તેમના દીકરાને વારંવાર કોલ કરીને કેવા છતાં પણ તેમનો દીકરો કહે છે કે મારી પાસે ટાઈમ નથી તેવું કહીને વાત ટાળી દેતો હતો. આમ માતાને દીકરાના હાથે મુખાગ્ન્ની તો દુર કફન પણ નસીબ થયું નથી. આમ પોલીસ પણ છેલ્લા ૪ દિવસથી તેના અંતિમ સંસ્કારની વિધિ માટે દીકરા થતા પરિવારને ફોન કરી સંપર્ક કરી રહ્યા છે.

આમ પરિવાર અન્ય સભ્યો પણ અંતિમ સંસ્કાર માટે સમય કાઢી રહ્યા નથી. આ પીડાદાયક ઘટના યવતમાલા જીલ્લાના વણી ગામમાં રહેતી ૫૫ વર્ષીય પુષ્પાની છે.દીસ્ત્રિક હોસ્પીટલના જણાવ્યા પ્રમાણે ૨૫ મેના રોજ પુષ્પાની દીકરી નીકતા (૨૭), ભાત્રીજોપ (૨૭) અને ભત્રીજો પિંકી (૨૯) સાથે કારમાં બેતુલનાના દેસલીથી ઓંકારેશ્વ્રર તરફ જઈ રહ્યા હતા. કાર ભત્રીજો અભીશેખ ચલાવી રહ્યો હતો. દેસલી ગામ નજીક કારનું સ્ટેરીંગ ફેલ થઇ ગયું અને તે પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનમાં પુષ્પા, નિકિતા અને પિંકીને ગંભીર ઈજા પહોચી હતી. જોકે અભિષેક સુરક્ષિત હતો.

પુષ્પા દીકરીઓ સાથે રહેતી હતી. સન્ની વણીમાં જ રહે છે અને ટ્રાવેલ્સ કંપનીમાં એજન્ટ છે. મોઘટ પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમણે દીકરાને ફોન કરી માતાના અંતિમ સંસ્કાર માટે ખંડવા બોલાવ્યો તો તેણે કહ્યું હું આવી શકુ તેમ નથી. મારો કોઈ જ મતલબ એટલે કે લેવાદેવા નથી. મારી પાસે સમય નથી. પુષ્પાના સસરા ઈન્દ્રજીતનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મારી ઘણી ઉંમર થઈ ચુકી છે. ભાઈ રાકેશનું કહેવું છે કે હું અંતિમ સંસ્કાર માટે આવીશ. મારું રિઝર્વેશન થયું નથી. મહિલાના ભાઈએ અત્યેષ્ઠી માટે સહમતિ દર્શાવી, એક-બે દિવસમાં પહોંચવાની ખાતરી આપી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *